Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

૧૯૯૩ Mumbai બ્લાસ્ટ: અબુ સાલેમ અને મુસ્તફા ડોસા દોષી જાહેર

Mumbai માં વર્ષ ૧૯૯૩ માં થયેલ બોમ્બ બ્લાસ્ટ મામલે વિશેષ ટાડા અદાલતે અબુ સાલેમ અને મુસ્તફા ડોસાએ દોષી જાહેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, ૧૨ માર્ચ ૧૯૯૩ માં Mumbai માં થયેલ ૧૨ બોમ્બ બ્લાસ્ટમાં ૨૫૭ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ૭૦૦ થી વધુ લોકો ઘાયલ થયા હતા. મુંબઈ બ્લાસ્ટ કેસમાં ટાડા કોર્ટે અન્ડરવર્લ્ડ ડોન અબુ સાલેમ સહીત સાત આરોપીને સજા સંભળાવી રહી છે. જેમાં અબુ સાલેમ ઉપરાંત ૬ દોષીઓમાં મુસ્તફા ડોસા, ફિરોઝ ખાન, તાહિર મર્ચન્ટ, રીયાઝ સિદ્દીકી, કરીમુલ્લા શેખ અને અબ્દુલ કયુમ સામેલ છે.

The post ૧૯૯૩ Mumbai બ્લાસ્ટ: અબુ સાલેમ અને મુસ્તફા ડોસા દોષી જાહેર appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

૧૯૯૩ Mumbai બ્લાસ્ટ: અબુ સાલેમ અને મુસ્તફા ડોસા દોષી જાહેર

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×