Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

જાણો… કયો છે દુનિયાનો પ્રથમ સ્મોકિંગ ફ્રી દેશ?

ધુમ્રપાન નિષેધ ભારતના ઘણા રાજ્યોમાં પણ લાગુ છે અને તેના માટે કડક કાયદા પણ બનેલા છે પરંતુ તોપણ તેના પર પ્રતિબંધ લાગી શકતો નથી. બીજી તરફ, તુર્કમેનિસ્તાન એક એવો દેશ છે, જ્યાં તમને ધુમ્રપાન કરવું ભારે પડી શકે છે. અહીં તમાકુ સહિત બધા ધુમ્રપાન ઉત્પાદકો પર કડક પ્રતિબંધ છે. તુર્કમેનિસ્તાન દુનિયાનો એકમાત્ર એવો દેશ છે, જ્યાં તમાકુ પર પૂર્ણ પ્રતિબંધ છે. તમાકુ ઉત્પાદનો પર લગાવવામાં આવેલ પ્રતિબંધનો આદેશ જારી કરતા કહેવામાં આવ્યું છે કે, કદાચ કોઈ આ પ્રકારના ઉત્પાદકોનું વેચાણ કરે છે અથવા ખરીદી કરતા જોવા મળે તો તેની પર એક લાખ રૂપિયા સુધીનો દંડ લગાવી શકાય છે. આ પ્રતિબંધ લાગુ થતા સિગરેટ અને તમાકુના હજારો પેકેટ જાહેરમાં સળગાવી દેવામાં આવ્યા. દેશમાં પ્રતિબંધ લાગ્યા પછી તમાકુ ઉત્પાદનના કાળાબજાર પણ શરુ થઈ ગયા છે, ઊંચા ભાવ પર દુકાનદાર સિગરેટ વહેચી રહ્યા છે. પોલીસે ઘણી દુકાનો પર છાપા મારી તમાકુ અને સિગરેટના પેકેટ્સ જપ્ત કર્યા છે.

The post જાણો… કયો છે દુનિયાનો પ્રથમ સ્મોકિંગ ફ્રી દેશ? appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

જાણો… કયો છે દુનિયાનો પ્રથમ સ્મોકિંગ ફ્રી દેશ?

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×