Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

1 જુલાઈ થી તમારો 10 આંકડાનો નંબર થઈ જશે 13 આંકડાનો

યુટિલિટી ડેસ્કઃ

તમારો મોબાઇલ નંબર હવે બદલાવાનો છે. તમને સાંભળીને કદાચ નવાઇ લાગશે પરંતુ આ સાચું છે. ઉલ્લેખનીય છે કે, સેન્ટ્રલ કોમ્યુનિકેશન મિનિસ્ટ્રીએ તમામ રાજ્યોને સૂચના આપી છે, જેમાં એ કહેવામાં આવ્યું છે કે,

હવે મોબાઇલ નંબર 10 આંકડાથી બદલાઇને 13 આંકડાનો થઇ શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, હાલમાં જ દિલ્હી ખાતે યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. BSNL એ આ અંગે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ પ્રોસેસને 31 ડિસેમ્બર, 2018 સુધી તમામ નંબર્સ સાથે પૂર્ણ કરવામાં આવી શકે છે. જો કે, આ પ્રોસેસની શરૂઆત 1 જુલાઇથી થઇ જશે.


Advertisement



This post first appeared on Maru Halvad, please read the originial post: here

Share the post

1 જુલાઈ થી તમારો 10 આંકડાનો નંબર થઈ જશે 13 આંકડાનો

×

Subscribe to Maru Halvad

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×