રે પંખીડા! સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો; શાને આવા મુજથી ડરીને ખેલ છોડી ઊડો છો? પાસે જેવી ચરતી હતી આ ગાય, તેવો જ હું છું; ના, ના, કો દી તમ શરીરને કાંઈ હાનિ કરું હું.
Related Articles
This post first appeared on A Space To Celebrate | Enjoy The Unique Space To Celebrate Your Leisure Time, please read the originial post: here