Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

BPCL Recruitment 2023 ભારત પેટ્રોલિયમમાં નોકરી મેળવવાની સુવર્ણ તક

 BPCL Recruitment 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ભારત પેટ્રોલિયમમાં વિવિધ પદો પર ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

 BPCL Recruitment 2023

સંસ્થાનું નામ: ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ
પોસ્ટનું નામ: વિવિધ
અરજી કરવાનું માધ્યમ: ઓનલાઈન
નોટિફિકેશનની તારીખ: 11 જુલાઈ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ: 11 જુલાઈ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 04 સપ્ટેમ્બર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક: https://www.bharatpetroleum.in/

પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ BPCL દ્વારા સ્નાતક, એન્જીનીયરીંગ સ્નાતક તથા ડિપ્લોમા એન્જીનીયરીંગ સ્નાતકની એપ્રેન્ટિસ પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

કુલ ખાલી જગ્યા

ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડની આ ભરતીમાં કુલ જગ્યા 138 છે જેમાં કોઈપણ સ્નાતક થયેલ ઉમેદવાર માટે 10, એન્જીનીયરીંગ સ્નાતક માટે 77 તથા ડિપ્લોમા એન્જીનીયરીંગ સ્નાતક થયેલ ઉમેદવાર માટે 51 જગ્યા ખાલી છે.

શેક્ષણિક લાયકાત

મિત્રો, આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે સત્તાવાર જાહેરાતમાં જોઈ શકો છો. આ ભરતીમાં ફ્રેશર્સ એટલે કે બિનઅનુભવી લોકો પણ અરજી કરી શકે છે.

પગારધોરણ

મિત્રો આ BPCL ની એક એપ્રેન્ટિસ ભરતી છે જેમાં ઉમેદવારની પસંદગી કર્યા બાદ તેમને માસિક એપ્રેન્ટિસ એક્ટ અનુસાર સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવશે. જેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

સ્નાતક: રૂપિયા 18,000

એન્જીનીયરીંગ સ્નાતક: રૂપિયા 25,000

ડિપ્લોમા એન્જીનીયરીંગ સ્નાતક: રૂપિયા 18,000

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓનલાઈન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 12 માસ માટે કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે NATS ની વેબસાઈટ http://www.mhrdnats.gov.in/ પર જઈ રજીસ્ટ્રેશન કરી લો
  • હવે Establishment Request Menu નો ઓપ્શન સિલેક્ટ કરો અને એમાં BPCL સિલેક્ટ કરો.
  • હવે આ ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ સાથે જોડી દો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

મહત્વપૂર્ણ લિંક

નોકરીની જાહેરાત માટે: અહીં ક્લિક કરો
એપ્રેન્ટિસનું રજીસ્ટ્રેશન કરવા માટે: અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે: અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ તારીખ

ફોર્મ ભરવાની શરુવાતની તારીખ: 11 જુલાઈ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 04 સપ્ટેમ્બર 2023




This post first appeared on Tazaa Khabar Hindi News- Latest News In Hindi, Hindi News Headlines India, please read the originial post: here

Share the post

BPCL Recruitment 2023 ભારત પેટ્રોલિયમમાં નોકરી મેળવવાની સુવર્ણ તક

×

Subscribe to Tazaa Khabar Hindi News- Latest News In Hindi, Hindi News Headlines India

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×