Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

હવે કેળાના Hair Pack ની મદદથી વાળ કરો સ્ટ્રેટ

હેર સ્ટ્રેટ કરવા માટે અપનાવો કેળાનું હેર પેક

લગભગ બધીજ યુવતીઓ સીધા અને મુલાયમ વાળની ઈચ્છા રાખે છે. સીધા વાળઘણા જ ટ્રેન્ડી અને વ્યવસ્થિત દેખાય છે. તમે સલૂન જઈને પોતાના વાળને રીતે સીધા કરાવી શકો છો. પરંતુ સલૂનમાં ઉપ્યોમાં લેવામાં આવતા પદાર્થ ઘણા જ કઠોર અને નુકશાનદાયક હોય છે અને વાળને રીતે નુકશાન પહોંચાડી શકે છે.

હેર સ્ટ્રેટ કરવા માટે અપનાવો કેળાનું હેર પેક

પરંતુ ચિંતા ન કરો, દહીંથી વાળને પ્રાકૃતિક રીતે સીધા કરી શકાય છે. આવો જોઈએ કે વાળને સીધા કરવા માટે દહીંનાં આ પેકને તમે કઈ રીતે બનાવી શકશો.

હેર સ્ટ્રેટ કરવા માટે અપનાવો કેળાનું હેર પેક

સામગ્રી: ૧ કપ દહીં (વાળની લેન્થ મુજબ) ૨ બનાના પલ્પ ૨ ચમચી મધ

હેર સ્ટ્રેટ કરવા માટે અપનાવો કેળાનું હેર પેક

એક બાઉલમાં કાંટા અથવા ચમચી વડે કેળાને ત્યાં સુધી મસળો જ્યાં સીધું તે સારી રીતે નરમ ન થઇ જાય. તેના માટે વધારે પાકેલા કેળાનો ઉપયોગ કરો જેને સામાન્ય રીતે તમે ફેંકી દેવાનું પસંદ કરો છો. તેનાથી ફળ વ્યર્થ નહી જાય. તેમાં મધ અને દહીં ભેળવો. મિશ્રણને સારી રીતે મિક્સ કરો. બસ તમારું પેક થઇ ગયું તૈયાર. હાથની મદદથી તેને વાળમાં લગાવો. ત્યાર બાદ શાવર કેપ પહેરી લો. આ માસ્કને એક કલાક સુધી લાગેલું રહેવા દો. બાદમાં શેમ્પૂ તથા કન્ડીશનર વડે વાળ ધોઈ લો.

હેર સ્ટ્રેટ કરવા માટે અપનાવો કેળાનું હેર પેક

જે લોકોના વાળ પ્રાકૃતિક રૂપથી કર્લી છે તેમના માટે આ રીત તેટલી જ અસરકારક છે. આ રીત માત્ર તે લોકો માટે ઉપયોગી છે જેમના વાળ ગૂંચવાયેલા છે અથવા ભેજના કારણે જેના વાળ લહરદાર થઇ ગયા છે. જો કે, તેનાથી કર્લી વાળ ચમકદાર અને સ્વસ્થ દેખાય છે. જો તમારા વાળ લહરદાર છે જે બહુજ વધારે ગૂંચવાઈ જાય છે તો આ પેક તમારા માટે ઉપયોગી છે.

The post હવે કેળાના Hair Pack ની મદદથી વાળ કરો સ્ટ્રેટ appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

હવે કેળાના Hair Pack ની મદદથી વાળ કરો સ્ટ્રેટ

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×