Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ડિસેમ્બરમાં હેઝલ કેચની સાથે લગ્ન કરશે યુવરાજ સિંહ

ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન અને ૨૦૧૧ વિશ્વકપના ‘મેન ઓફ ધ સિરીઝ’ યુવરાજ સિંહ આ વર્ષના અંતમાં એક્ટ્રેસ હેઝલ કીચની સાથે લગ્ન કરવાના છે, તેમ છતાં તારીખ હજી નક્કી કરવામાં આવી નથી. સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે, ગયા વર્ષે નવેમ્બરમાં સગાઈ કરી ચુકેલા યુવરાજ સિંહ – કીચ નવા વર્ષ પહેલા લગ્ન કરશે. લગ્નમાં કુંટુંબના સભ્યોના સિવાય ઘણા સ્ટાર ખેલાડીઓ ભાગ લેશે. લગ્ન શક્ય છે ત્યાં સુધી ચંદીગઢમાં જ યોજાશે. હેઝલ કીચ બ્રિટીસ મોડલ અને એભિનેત્રી છે. બોલીવુડમાં તેમણે સલમાન ખના સ્ટારર ‘બોડીગાર્ડ’ (૨૦૧૧) માં કરીના કપૂરની બહેનપણીનું પાત્ર નિભાવ્યું હતું. યુવરાજ સિંહનું નામ પહેલા બોલીવુડ અભિનેત્રી કીમ શર્મા, દીપિકા પાદુકોણ, નેહા ધૂપિયા અને પ્રીતિ ઝિન્ટાની સાથે જોડવામાં આવ્યું છે.

The post ડિસેમ્બરમાં હેઝલ કેચની સાથે લગ્ન કરશે યુવરાજ સિંહ appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

ડિસેમ્બરમાં હેઝલ કેચની સાથે લગ્ન કરશે યુવરાજ સિંહ

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×