Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

અધધધ… Facebook એ કમાયા ત્રણ માસમાં ૧ લાખ કરોડ, ગુગલને પછાડયું

ફેસબુકે કમાણીના મામલે ગુગલને પછાડયું

સોશિયલ નેટવર્કીંગ વેબસાઈટ Facebook એ પોતાનાં એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળામાં થયેલી કમાણીનો આંકડો જાહેર કર્યો છે. આ વર્ષે કંપનીને ગયા વર્ષની તુલનામાં ૧૮૬ ટકા વધારે નફો થયો છે. કંપનીએ પોતાનાં ફેસબુક, મેસેન્જર અને ઇન્સ્ટાગ્રામનાં દુનિયાભરમાં હાજર ૪૭૧ કરોડ યૂઝર્સની મદદથી ૧ લાખ કરોડ રૂપિયાથી વધારે કમાણી કરી છે. તેની સાથે ફેસબુકનો ત્રિમાસિક ગાળામાં નફો ૧૦૦ કરોડથી ૨૦૦ કરોડ ડોલર પહોચાડવાના મામલામાં ગૂગલને પણ પાછળ છોડી દીધું છે. ફેસબુકે ગૂગલ કરતા ૫ ગણો વધારે નફો કમાયો છે.

ફેસબુકે કમાણીના મામલે ગુગલને પછાડયું

ફેસબુકે ત્રિમાસિક ગાળાના નફામાં ૧૦૦ કરોડથી ૨૦૦ કરોડ ડોલર પહોંચવામાંનાં મામલામાં ગૂગલને પાછળ છોડી દીધું છે. ફેસબુકે માત્ર ૬ મહિનામાં આ આંકડો પાર કર્યો છે. જયારે ગૂગલે આ કમાણી સુધી પહોંચવામાં લગભગ ૩.૫ વર્ષનો સમય લાગતો હતો. ફેસબુકનાં સીઈઓ માર્ક ઝુકારબર્ગે કહ્યું કે, તેઓ વિડીઓ કન્ટેન્ટ પર ધ્યાન આપી રહ્યા છીએ. કારણ કે, ફ્યુચરમાં આ દિશા નક્કી કરશે. ખાસ વાત તે છે કે, ફેસબુક વિડીયો પોસ્ટ કરનારને કમાણીનો મોકો આપવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ.

ફેસબુકે કમાણીના મામલે ગુગલને પછાડયું

આ ત્રિમાસિક ગાળામાં રિઝલ્ટનાં લીધે ફેસબુકના શેર ૭ ટકા સુધી ઉછળ્યા છે. તેના લીધે કંપનીની માર્કેટ કેપ ૨૪ લાખ ૭૯ હજાર કરોડ રૂપિયા પર પહોચ્યો છે. તેની સાથે ફેસબુકે અમેરિકાના લીસ્ટેડ કંપનીઓમાં માર્કેટ કેપના હિસાબે ચોથી મોટી કંપની બની ગઈ છે.

ફેસબુકે કમાણીના મામલે ગુગલને પછાડયું

ફેસબુકે આ રીતે કમાયા ૧ લાખ કરોડ રૂપિયા ફેસબુકની સર્વિસ અથવા એપ પર જે પણ વિડીયો અથવા એડવર્ડટાઈઝમેંટ યુઝર જુએ છે, કંપનીએ ફેસબુક, વ્હોટ્સઅપ, મેસેન્જર, ઇન્સ્ટાગ્રામના પ્રત્યેક યુઝરથી ૨૫૬ રૂપિયા એટલે કે ૪૭૧ કરોડ રૂપિયા યૂઝર્સથી ૧ લાખ કરોડ રૂપિયા કમાયા છે. આ સમયે ફેસબુક યૂઝર્સની સંખ્યા તેટલી થઇ ચુકી છે જેટલી ૧૦૦ વર્ષ પહેલા દુનિયાની જનસંખ્યા હતી. આ વાત માર્ક ઝુકરબર્ગે લખી છે. ફેસબુક મુજબ તેના પર રોજ ૮૦૦ કરોડ રૂપિયા જોવાય છે. આ વેબસાઈટ પર રોજના ૧૦૦ કરોડ પોસ્ટ શેર કરવામાં આવે છે. તે સિવાય ફેસબુક યૂઝર્સ રોજ ૧૦ કરોડ કલાકનાં વિડીયો જુએ છે.

The post અધધધ… Facebook એ કમાયા ત્રણ માસમાં ૧ લાખ કરોડ, ગુગલને પછાડયું appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

અધધધ… Facebook એ કમાયા ત્રણ માસમાં ૧ લાખ કરોડ, ગુગલને પછાડયું

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×