Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

આ Product જોયા બાદ તમે કહી શકો છો “લલ્લા તુમસે ન હો પાયેગા“,બસ તુમ રહેનેદો!

ગેન્ગસ ઓફ વસેપુરમાં રામાધીરસિંહનો એક ડાયલોગ છે કે “ લલ્લા તુમસે ન હો પાયેગા.” આ ડાયલોગ સાંભળવાનો બીજો સમય આજે છે જયારે તમે આ બધા ફોટા જોઈ રહ્યા હશો. આ બધા ફોટાઓને ધ્યાન થી જુઓ કાં તો તમે આ લોકોની અંગ્રેજી વાંચીને અથવા એમની બેવકૂફી ઉપર હસી પડશો, ગેરેંટી છે કે હસશો જરૂરથી. હવે ૨+૨ નો જવાબ કોઈ બાળક ખોટો આપશે તો ઠીક લાગશે, પરંતુ જો કેલ્ક્યુલેટર આનો જવાબ ખોટો જણાવશે તો કાં તો તમે પોતે કોઈ ખટારાની સામે આવી જશો કે પછી કેલ્ક્યુલેટર ને જ ફેકી દેશો.,

2+2 = LOL

ઢીંગલી ના વાળ થી ઘોડાની પૂછડી બનાવવી , આવું કોણ કરે છે ભાઈ?

આફ્રિકાનો નકશો છે ભાઈ?

Puma નહી તો Pmua

આતો છે Epic

ભાઈ હિન્દીમાં દોરી જ લખી દેતા! Rope નું Rape તો ના થતું

માણસ સમજી જ નથી શકતા કે 1st આવ્યા કે પછી 3rd!

અરે! ચપ્પુ નું ખુન થયું

આ છે પડદા પાછળનું સત્ય!

ના હોય આ છે સોનિયાના હેડફોન ભાઈ!

Power Rangers બતાવીને Avengers વેચી રહ્યા છે!

X Box ભાઈ X Boy નહી!

ચાયનાના PSP છે ભાઈ, અહિયાં ચાલે છે ત્યાં!

તમે Bubble સાથે પણ રમી શકો છો wow!

The post આ Product જોયા બાદ તમે કહી શકો છો “લલ્લા તુમસે ન હો પાયેગા“,બસ તુમ રહેનેદો! appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

આ Product જોયા બાદ તમે કહી શકો છો “લલ્લા તુમસે ન હો પાયેગા“,બસ તુમ રહેનેદો!

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×