Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

જુઓ….. દુનિયાની અજબ-ગજબ કેક

કેક ફેસ્ટિવલ

તાજેતરમાં લંડનમાં દુનિયાની સૌથી મોટી કેક બનાવવાની પ્રતિયોગિતા યોજાઈ હતી. તેની એન્ટ્રીઝ એટલી ગજબ હતી કે, તેને જોનાર કેક ખાવા માટે બેતાબ થઈ જાય.

કેક ફેસ્ટિવલ

લંડનના એલેકઝાન્ડર પેલેસમાં દુનિયાભરના ઘણા બેકર્સ આ પ્રતિયોગિતામાં જોડાયા હતા.

કેક ફેસ્ટિવલ

આ અવસર પર તેમણે એવી-એવી કેક તૈયાર કરી કે તે નક્કી કરવું મુશ્કેલ થઈ ગયું કે તેમાંથી વિજેતા કોણ હશે.

કેક ફેસ્ટિવલ

આ પ્રતિયોગિતામાં સો એન્ટ્રીઝ થઈ હતી.

કેક ફેસ્ટિવલ

કેક બનાવનાર બેકર્સ ભારતથી લઈને લંડન અને દરેક જગ્યાએથી હાજર હતા. આ બધી કેકને ડિસ્પ્લે પર મૂકવામાં આવી હતી.

કેક ફેસ્ટિવલ

સામાન્ય લોકો પણ તેને જોઈ શકતા હતા.

કેક ફેસ્ટિવલ

બેકર્સે જોમ્બીથી લઈને આલ્બર્ટ આઈન્સ્ટાઈન બધાની કેક રંગ-બેરંગી ઢંગથી તૈયાર કરી.

કેક ફેસ્ટિવલ

બધી મોટી અને અદ્દભુત કેક્સમાં સૌથી મોટી અને અલગ કેકની પસંદગી કેક ઇન્ટરનેશનલ ચેરમેન ઓફ જજ, બ્રાયન ટેલરે કરી.

કેક ફેસ્ટિવલ

તેમણે સર્વશ્રેષ્ઠ કેકના વિજેતા ડોન બટલરને ઘોષિત કર્યા.

કેક ફેસ્ટિવલ

તેમણે આલ્બર્ટ આઈન્સ્ટાઈનના ચહેરાની કેક બનાવી હતી. તેને લોકોએ ખૂબ પસંદ કરી હતી.

કેક ફેસ્ટિવલ

બીજી તરફ, સૌથી વધુ ધ્યાન ખેંચનારી કેકનો ખિતાબ વાઈટ-વોકરની કેકને મળ્યો. તેણે ભૂતિયા કેક બનાવી હતી.

કેક ફેસ્ટિવલ

ભારતથી ગયેલ બેકર્સના કેક પણ જોવા લાયક હતા.

કેક ફેસ્ટિવલ

તેમાંથી કેટલીક કેક એવી પણ હતી કે, જેને જોઇને હસવું આવી જાય અને ખાવાની ઈચ્છા થઈ જાય.

કેક ફેસ્ટિવલ

લોકોએ આ કેક ભલે ખરીદી ના હોય પરંતુ તેના ફોટા અને સેલ્ફી લેવાનું ભૂલ્યા નથી.

કેક ફેસ્ટિવલ

તમને પસંદ આવી આ સુંદર કેક્સ? આગળ જુઓ વધુ ફોટા......

કેક ફેસ્ટિવલ

કેક ફેસ્ટિવલ

કેક ફેસ્ટિવલ

કેક ફેસ્ટિવલ

કેક ફેસ્ટિવલ

The post જુઓ….. દુનિયાની અજબ-ગજબ કેક appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

જુઓ….. દુનિયાની અજબ-ગજબ કેક

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×