Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ગજબ : મર્દાનગી સાબિત કરવા યાતના ભોગવે છે આ યુવકો

મર્દાનગી સાબિત કરવા યાતના ભોગવે છે આ યુવકો

દુનિયાભરમાં યુવા હોવાથી જોડાયેલ ઘણી પીડાદાયક પ્રખ્યાત પરંપરાઓ છે. પરંતુ એક જગ્યા છે જયારે પુરુષોણે પોતાની ‘મરદાનગી’ સાબિત કરવા માટે આ પીડાદાયક પરંપરામાં સામેલ થવું પડે છે.

મર્દાનગી સાબિત કરવા યાતના ભોગવે છે આ યુવકો

નોર્થ ડકોટામાં મેડન મેન્ડન આદિજાતિમાં ખુબ જ પીડાદાયક પરંપરા નીભાવામાં આવે છે. આ પરંપરાને અહીંના લોકો ઓકિપા કહે છે.

મર્દાનગી સાબિત કરવા યાતના ભોગવે છે આ યુવકો

આ પરંપરાના અનુસાર છોકરાઓને ટોર્ચર કરવામાં આવે છે. પહેલા છોકરાઓને ઘણા દિવસો સુધી ભૂખ્યા રાખવામાં આવે છે.

મર્દાનગી સાબિત કરવા યાતના ભોગવે છે આ યુવકો

તેના પછી તેમના શરીરમાં સ્ક્રૂ લગાવીને દોરડાની દ્વ્રારા લટકાવામાં આવે છે. આ દરમિયાન છોકરાઓના શરીરમાંથી રક્તસ્ત્રાવ થાય છે.

મર્દાનગી સાબિત કરવા યાતના ભોગવે છે આ યુવકો

આ પરંપરાના અનુસાર જે સૌથી વધારે લટકી રહે છે, તે મર્દ બની જાય છે.

મર્દાનગી સાબિત કરવા યાતના ભોગવે છે આ યુવકો

એટલું જ નહિ તેણે મેન્ડન આદિજાતિના નેતાઓમાં સમાવેશ કરવામાં આવે છે.

The post ગજબ : મર્દાનગી સાબિત કરવા યાતના ભોગવે છે આ યુવકો appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

ગજબ : મર્દાનગી સાબિત કરવા યાતના ભોગવે છે આ યુવકો

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×