Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

જાણો….કેવું રહેશે તમારું ૩૧-૦૮-૨૦૧૭ નું Horoscope

મેષ સ્થાવર મિલકતનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. અભ્યાસમાં પ્રગતિ. વેપાર ક્ષેત્રે નવા રોકાણ થઇ શકે છે. આજે તમારા જીવનમાં થોડા ભેદી અને થોડા અદ્ભુત બનાવો બનશે. તમે વિશ્વાસુ વ્યક્તિઓ સામે પોતાની ઇચ્છાઓ અને અપેક્ષાઓ વ્યક્ત કરજો. વૃષભ આરોગ્યની સુખાકારી જળવાઇ રહે. વાહન-જમીન-મકાનની ખરીદી થઇ શકે છે. નોકરીમાં પદોન્નતિની શક્યતા. આજે તમારી મુલાકાત એક એવી વ્યક્તિ સાથે થશે જે તમને ભવિષ્યમાં ઘણી મદદરૂપ થશે. મિથુન આવકનાં સ્રોતમાં વધારો થઇ શકે છે. વેપાર અર્થે થયેલો પ્રવાસ લાભદાયી બની રહે. લગ્નજીવન સુખમય રહે. આજે તમે અંતરાત્માનો અવાજ સાંભળીને વધુ વ્યવહારુ તથા તાર્કિક રીતે વર્તન કરી શકશો. કર્ક ભૌતિક સુખ-સુવિધામાં વધારો થઇ શકે છે. માનસિક ચિંતા હળવી બનતી જણાય. દેવી ઉપાસના શુભ ફળદાયી બની રહે. આજે તમારે આર્થિક બાબતે અથવા કારકિર્દીની બાબતે નિર્ણયો લેવાની જરૂર પડશે. સિંહ કૌટુંબિક વિખવાદોનો અંત આવી શકે છે. સામાજિક જવાબદારીમાં વધારો થઇ શકે. આર્થિક મુશ્કેલીઓ દૂર થઇ શકે છે. આજે તમે રજા લઈને નિકટના સંબંધીઓને મળવા જાઓ એવી શક્યતા છે. કન્યા રાજકીય ક્ષેત્રે પદ-પ્રતિષ્ઠામાં વધારો થઇ શકે છે. લગ્નજીવન સુખમય બની રહે. યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય. તમે પોતાના વ્યક્તિત્વ અને આવડતોને લીધે આજે સૌના આકર્ષણનું કેન્દ્ર બની રહેશો. તુલા સંતાન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. માનસિક ચિંતા હળવી બની શકે છે. નાણાભીડ દૂર થઇ શકે છે. આજે તમે અત્યંત ઉદાર બની જશો. તમારા માટે દિવસ પ્રસન્ન્તાભર્યો રહેવાના યોગ છે, કારણ કે તમારું મન ગમતી પ્રવૃત્તિઓમાં રોકાયેલું રહેશે. વૃશ્ચિક શેર-સટ્ટાકીય બાબતોમાં રોકાણ કરતાં કાળજી રાખવી. વડીલોના આરોગ્ય અંગે ચિંતા રહે. વેપારમાં પ્રગતિ. આજે એવી એક વ્યક્તિ સાથે તમારી મુલાકાત થશે જે તમારા મનના તાર ઝંકૃત કરી દેશે. જોકે આજનો દિવસ તમારા માટે અનુકૂળ દેખાતો નથી. ધન વેપાર ક્ષેત્રે નવા રોકાણ થઇ શકે છે. આકસ્મિક ધન-લાભ થઇ શકે છે. માનસિક ચિંતા હળવી બની શકે છે. આજે તમે તર્કબદ્ધ રીતે વર્તવાને બદલે લાગણીશીલ થઈને વ્યવહાર કરશો. આધ્યાત્મિક અને ભક્તિમય પ્રવૃત્તિઓ તરફ તમારો ઝુકાવ રહેશે. મકર કોર્ટ-કચેરીનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. નાણાકીય સ્થિતિ મજબૂત બની શકે છે. સટ્ટાકીય બાબતોથી દૂર રહેવું. આજે તમે એકદમ ઉદાર હશો અને જરૂરિયાતમંદો માટે છૂટા હાથે સખાવત કરશો. કુંભ માંગલિક કાર્યોમાં ભાગ લેવાનું થઇ શકે છે. સ્થાવર િમલકતની પ્રાપ્તિ શક્ય બને. આરોગ્યની કાળજી રાખવી. તમે પોતાના સ્વાદને સંતોષવા ખાતર કોઈક નવીન વાનગીનો અખતરો કરવા પ્રેરાશો. મીન નાણાકીય સ્થિતિ મજબૂત બની શકે છે. કાયદાકીય પ્રશ્નોનો ઉકેલ આવે. વિદેશનાં અટકેલા કાર્યો પૂર્ણ થઇ શકે. આજે તમારે ઘણી પડકારજનક પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે, પરંતુ મુશ્કેલ વખતમાં જ માણસની ક્ષમતાઓ ખીલતી હોવાથી તમે આ પડકારોને પહોંચી વળશો.

The post જાણો….કેવું રહેશે તમારું ૩૧-૦૮-૨૦૧૭ નું Horoscope appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

જાણો….કેવું રહેશે તમારું ૩૧-૦૮-૨૦૧૭ નું Horoscope

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×