Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

જાણો….કેવું રહેશે તમારું ૨૯-૦૮-૨૦૧૭ નું Horoscope

મેષ વારસાગત મિલકતનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. કોર્ટ-કચેરીનાં કાર્યોમાં સફળતા. ચિંતા હળવી બની શકે. આજનો દિવસ તમારા માટે વધુ અનુકૂળ હોય એવું જણાતું નથી. આજે તમે પોતાનું મહત્વ દર્શાવવાનો પ્રયાસ કરો એવી શક્યતા છે. વૃષભ નોકરી-વેપાર ક્ષેત્રે પ્રગતિદાયક સમય. દિવસ આનંદમય પસાર થઇ શકે છે. સામાજિક જવાબદારીમાં વધે. કોઈ સારા સમાચાર કે નિકટના મિત્ર અથવા સંબંધીનાં લગ્નના સમાચારને લીધે તમે એકદમ ઉત્સાહી થઈ જશો. મિથુન આવક કરતાં ખર્ચ ન વધે તેની કાળજી રાખવી. સ્થાવર મિલકતનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. આરોગ્ય સુખમય બની રહે. આજે તમે પારિવારિક કામકાજ પૂરું કરવા માટે વ્યવસાયી કામકાજમાં ઢીલ કરશો. કર્ક નોકરીયાત વર્ગને ઉપરી અધિકારીઓનું માર્ગદર્શન મળી રહે. સામાજિક જવાબદારી હળવી બની શકે. ચિંતા દૂર થાય. તમે એકાગ્રતા રાખીને ચોકસાઈપૂર્વક કામ કરતા હોવાથી તમને ધાર્યું પરિણામ પ્રાપ્ત થશે. સિંહ ભૌતિક સુખ-સુવિધામાં વધારો થઇ શકે છે. આર્થિક મુશ્કેલીઓ દૂર થઇ શકે છે. ચિંતા હળવી બની શકે છે. આજે તમે એકદમ ઉદાર થઈ જશો અને જરૂરિયાતમંદો માટે છૂટથી દાન આપશો. કન્યા આવક કરતાં ખર્ચ ન વધે તેની કાળજી રાખવી. રોકાયેલા નાણા પરત મળી શકે છે. ભૌતિક સુખ-સુવિધામાં વધારો થઇ શકે. જો તમને એમ લાગતું હોય કે નકારાત્મકતા તમને ઘેરો ઘાલી રહી છે તો સમજી લેવું કે તમારે હવાફેર કરવા જવાની જરૂર છે. તુલા લગ્નજીવન સુખમય બની રહે. યાત્રા-પ્રવાસનું આયોજન થઇ શકે છે. આર્થિક મુશ્કેલીઓ દૂર થઇ શકે છે. આજે તમારે ઘરમાં અમુક કંટાળાજનક કામ કરવાં પડે એવી શક્યતા છે, પરંતુ વચ્ચે-વચ્ચે બીજાં રસપ્રદ કામ પણ આવી જશે. વૃશ્ચિક વેપાર-વાણિજ્ય ક્ષેત્રે નવા રોકાણ થઇ શકે છે. આર્થિક મુશ્કેલીઓ દૂર થાય. સ્થાવર મિલકતનાં પ્રશ્નો હલ થાય. આજે તમારે પૂર્ણ કાર્યક્ષમતા રાખવી પડશે અને એની મદદથી તમે શ્રેષ્ઠ કામગીરી નિભાવી શકશો. ધન રોજગારીની નવી તક મળી શકે છે. દિવસ આનંદમય પસાર થઇ શકે છે. સંતાન સંબંધી ચિંતા હળવી બને. આજે તમે ઘણા ઉત્સાહી બની જશો અને એને લીધે તમને પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવી લેવામાં મદદ મળશે તથા તમે આળસ નહીં કરો. મકર જમીન-મકાન અને વાહનને લગતાં પ્રશ્નો હલ થાય. આરોગ્યની સુખાકારી જળવાઇ રહે. વિદેશનાં અટકેલા કાર્યો પૂર્ણ થાય. આજે તમે જટિલ પરિસ્થિતિમાં સપડાઈ જાઓ અને તમારો આત્મવિશ્વાસ પણ ઘટી ગયો હોય એવું બની શકે છે. કુંભ આવક કરતાં ખર્ચ ન વધે તેની કાળજી રાખવી. ચિંતા હળવી થાય. રાજકીય ક્ષેત્રે હિતશત્રુઓ પર વિજય મળે. ઈશ્વરે તમારા પર વરસાવેલા સ્નેહ બદલ આજે તમે તેમનાં ચરણોમાં શીશ નમાવવાની ઇચ્છા રાખશો. મીન આવક કરતાં ખર્ચ ન વધે તેની કાળજી રાખવી. સામાજિક જવાબદારીમાં વધારો થઇ શકે. રોજગારીની તક મળે. આજે તમને ફક્ત પોતાને માટે સમય કાઢવાની ઇચ્છા થશે. આજે તમે અંતરાત્માના અવાજને અનુસરશો.

The post જાણો….કેવું રહેશે તમારું ૨૯-૦૮-૨૦૧૭ નું Horoscope appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

જાણો….કેવું રહેશે તમારું ૨૯-૦૮-૨૦૧૭ નું Horoscope

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×