Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

શું તમે ક્યારેય જોયો છે બે નાકવાળો કૂતરો?

Two Noses Dog Found In Los Angeles

તમે તમારા જીવનમાં ક્યારેય બે નાકવાળો કૂતરો જોયો છે? લોસ એન્જલસમાં એક આવો કૂતરો રહે છે જેના બે નાક છે.

Two Noses Dog Found In Los Angeles

તેનું નામ ટોબી છે અને જેણે તેને દત્તક લીધો છે તે વેનિસમાં થનાર એક બીચ ફ્રિકશોનો માલિક છે.

Two Noses Dog Found In Los Angeles

ટોડ રે પોતાના કૂતરા ટોબીની સાથે વધારે ખુશ છે. તે કહે છે, જ્યારથી તેમણે આ કુતરાને પાળવાનું શરુ કર્યું છે, ત્યારથી તે લોકોની વચ્ચે એકદમ હિટ થઈ ગયો છે.

Two Noses Dog Found In Los Angeles

બે નાકવાળો ટોબીની પહેલા સ્થિતિ વધારે ખરાબ હતી. તેને ગોળીથી મારી નાખવામાં આવત કારણકે તે ઘણો બીમાર અને સંભાળ કરવાની સ્થિતિમાં હતો નહિ.

Two Noses Dog Found In Los Angeles

પરંતુ તેને ટોડે ગોદ લીધો અને ખવડાવી-પીવડાવી એકદમ ફિટ કરી દીધો. હવે તે પહેલાથી એકદમ અલગ અને સ્વસ્થ દેખાય છે.

The post શું તમે ક્યારેય જોયો છે બે નાકવાળો કૂતરો? appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

શું તમે ક્યારેય જોયો છે બે નાકવાળો કૂતરો?

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×