Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

જુઓ….. દુનિયાની સૌથી ઉદાસ Cat

The World’s Saddest Cat

કેટલી ઉદાસ લાગી રહી છે આ બિલાડી! આ બિલાડીને ઈન્ટરનેટ યુઝર્સે દુનિયાની સૌથી દુઃખી બિલાડીનું લેબલ આપ્યું છે. લુહુ નામની આ બિલાડી ગમે તે કરે પરંતુ તેના ચહેરા પર ક્યારેય કોઈ ભાવ જોવા મળતો નથી.

The World’s Saddest Cat

તેની આંખોમાં હંમેશા ઉદાસી જોવા મળે છે. લુહું બેઈજિંગમાં પોતાના માલિક મેગી લિયુસાથે રહે છે. તેની સાથે તેના ૨ ભાઈ પણ છે.

The World’s Saddest Cat

મેગી આ ત્રણ બિલાડીઓના ફોટા શેર કરવા માટે એક ઈન્સ્ટાગ્રામ પેજ બનાવ્યું છે જેના પર અત્યાર સીદગી ૪૦ હજાર ફોલોઅર્સ બની ગયા છે.

The World’s Saddest Cat

લુહુના બંને ભાઈ ખુશ દેખાતા હોય છે તો બીજી તરફ લુહુંના ચહેરા પર ખુશી જોવા મળતી નથી. લુહુ રમે છે, જમે છે, સજતી પણ હોય છે પરંતુ તેની આંખોમાંથી ઉદાસી દુર થતી નથી.

The World’s Saddest Cat

તેની ઉદાસ આંખ જ  તેને ઈન્ટરનેટ યુઝર્સ વચ્ચે ફેમસ બનાવી રહી છે. કેટલાક લોકો તેની ઉદાસીની મજા લઈ રહ્યા છે તો કેટલાક ગંભીરતાથી આ વાત પર વિચાર કરી રહ્યા છે કે, લુહુની ઉદાસીનું કારણ શું છે? જુઓ આગળ વધુ ફોટા......

The World’s Saddest Cat

The World’s Saddest Cat

The World’s Saddest Cat

The World’s Saddest Cat

The World’s Saddest Cat

The World’s Saddest Cat

The World’s Saddest Cat

The World’s Saddest Cat

The World’s Saddest Cat

The World’s Saddest Cat

The World’s Saddest Cat

The World’s Saddest Cat

The World’s Saddest Cat

The World’s Saddest Cat

The World’s Saddest Cat

The World’s Saddest Cat

The World’s Saddest Cat

The World’s Saddest Cat

The World’s Saddest Cat

The post જુઓ….. દુનિયાની સૌથી ઉદાસ Cat appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

જુઓ….. દુનિયાની સૌથી ઉદાસ Cat

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×