Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

યુવતીઓના Wardrobe માં જરૂર હોવી જોઈએ આ ચીજો…

યુવતીઓનું વોર્ડરોબ

દરેક યુવતીનું વોડરોબ હંમેશા કપડાથી ભરેલુ હોય છે. પરંતુ તો પણ તેમની પાસે છેલ્લી ઘડીએ પહેરવા માટે કંઈ જ નથી હોતું અથવા તો તેમની પાસે શોપિંગ કરીને પોતાના માટે નવો ડ્રેસ ખરીદવાની તાકાત નથી રહેતી. દરેક યુવતીના વોડરોબમાં તેવા ક્ર્પડા હંમેશા હોવા જોઈએ કે, જે તે ખાસ અવસર પર પહેરી શકે. આ રીત તમારા માટે હમેશા કામ આવશે. હવે તમે વિચારી રહ્યા હશો કે, મારુ વોડરોબ તો પહેલેથી જ ફુલ છે તો હવે એવી કઈ ચીજ છે જે મારા પાસે નથી. બની શકે છે કે તમારા પાસે ડઝન ટીશર્ટ અને ટોપ છે પરંતુ કેટલીક એવી વસ્તુ પણ તમે ભૂલી રહ્યા છો જે સામાન્ય રીતે તમારા આજુ બાજુ જ જોવા મળે છે.

બ્લેક કલરનો ડ્રેસ

આ કોઈ પણ અવસર પર સૂટ કરે છે અને આ રંગ મોટે ભાગે દરેક યુવતી પર સૂટ કરે છે

સેક્સી બ્લેક હિલ

કાળા રંગની હિલ દરેક યુવતીનાં વોડરોબમાં હોવી જ જોઈએ. આ કોઈ પણ આઉટફિટને સેક્સી લૂક આપી શકે છે.

વ્હાઈટ શર્ટ

વ્હાઈટ શર્ટ ક્લાસી લૂક આપે છે.તેને કોઈ ઓફિસ મીટીંગ અથવા તો પાર્ટીમાં બિકીની ઉપર પહેરી શકાય છે. જો કે, વ્હાઈટ શર્ટમાં લેસ લાગેલી હોય તો વધારે સારો લૂક આપે છે.

સેમી ફોર્મલ બ્લેઝર

એક સ્ટાઈલિશ બ્લેઝર કોઈ પણ કપડા પર આરામથી પહેરી શકાય છે. સાથે જ આ એક શાલીન લૂક આપે છે. તેની સાથે તમે ફંકી જ્વેલરી પણ પહેરી શકો છો.

સ્ટાઈલિશ ફ્લેટ જૂતી

પોતાની પાસે હંમેશા ક્યુટી દેખાતી ફ્લેટ જૂતીઓ રાખો. વિવિધ પ્રકારનાં રંગવાળી ફ્લેટ જૂતીઓ હિલ કરતા પણ સારી દેખાય છે.

કલરફૂલ સ્કાર્ફ

અલગ પેટર્ન અને અલગ-અલગ રંગોના સ્કાર્ફ રાખવાથી તમારી પેરને અલગ લૂક મળશે. સિમ્પલ ટોપ પર સ્કાર્ફ પહેરવાથી હટકે લૂક મળે છે.

પેન્સિલ સ્કર્ટ

કોશિશ કરો કે, તમારુ સ્કર્ટ તમારા ફિગરને બતાવે. તેને તમે એક ફોર્મલ શર્ટ અથવા કેઝુઅલ બ્લાઉઝ પર આરામથી પહેરી શકો છો.

બેગ

દરેક યુવતીને પોતાનો ઘણો બધો સામાન રાખવા માટે એક મોટી બેગ જોઈએ. પણ પાર્ટીમાં જવા માટે ચમકદાર ક્લચ જ પસંદ કરો.

ડિઝાઈનર જીન્સ

દરેક યુવતી પાસે એક ડિઝાઈનર જીન્સ તો હોવુ જ જોઈએ. તે લૂકિંગ માં અનોખું અને બહુજ કૂલ દેખાય છે.સાથે પહેરવામાં પણ કમ્ફર્ટ હોય છે.

સ્ટાઈલિશ જ્વેલરી

એક બોરિંગ ડ્રેસ પર સ્ટાઈલિશ જ્વેલરી પહેરીને તમે એન્ટિક લૂક મેળવી શકો છો. પછી ભલે તે નેકલેસ હોય કે પછી કલરફૂલ કંગન. દરેક યુવતી પાસે મોતીની જ્વેલરી હોવી જોઈએ જેથી તે ગ્લેમરસ દેખાઈ શકે.

The post યુવતીઓના Wardrobe માં જરૂર હોવી જોઈએ આ ચીજો… appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

યુવતીઓના Wardrobe માં જરૂર હોવી જોઈએ આ ચીજો…

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×