Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

સફેદ વાળ પણ કાળા કરવા માટેના ઘરગથ્થુ ઉપાય

ભાગદોડવાળી જિંદગી,વાળની સારી દેખરેખ ન થવાને કારણે અને પ્રદુષણનાં કારણે વાળ અકારણ જ સફેદ થવાં લાગે છે. કસમયે વાળનું સફેદ થવું એક બીમારી છે. એકવાર જો વાળ સફેદ થવાનાં શરૂ થઇ જાય તો દિવસે ને દિવસે તે વધુ સફેદ થવા લાગે છે. વાળને ડાઇ કરવી કે કલર કરવો એ એકમાત્ર સમસ્યા નથી. અમુક ઘરગથ્થુ ઉપચાર કરીને સફેદ વાળને કાળા કરી શકાય છે. - બેસન મેળવેલુ દુધ કે દહીંના મિશ્રણથી વાળને ધોવો. ફાયદો થશે. - દરરોજ માથામાં ડુંગળીની પેસ્ટ લગાડો. સફેદ વાળ કાળા થઇ જશે. - તલ ખાઓ.તેનું તેલ પણ વાળને કાળા કરવામાં ઘણું અસરકારક છે. - આમળાના પાવડરમાં લીંબુ મેળવીને નિયમિત રૂપથી લગાડો સફેદ વાળ કાળા થઇ જાય છે. - રોજ ઘીથી માથાની માલિશ કરીને પણ વાળ સફેદ થવાની સમસ્યામાંથી છુટકારો મળી શકે છે. - રોજ ઘીથી માથાની માલિશ કરીને પણ વાળ સફેદ થવાની સમસ્યામાંથી છુટકારો મળી શકે છે. - દસ મિનિટ સુધી કાચા પપૈયાની પેસ્ટ માથામાં લગાડો.વાળ ખરશે નહી અને ખોડો પણ નહી થાય. - અડધા કપ દહીંમા ચપટી કાળી મરી અને ચમચી ભરીને લીંબુ રસ મેળવીને વાળમાં લગાડો. ૭ મિનિટ પછી ધોઇ લો. વાળ કાળા થવા લાગશે.

The post સફેદ વાળ પણ કાળા કરવા માટેના ઘરગથ્થુ ઉપાય appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

સફેદ વાળ પણ કાળા કરવા માટેના ઘરગથ્થુ ઉપાય

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×