Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Lips ની સુંદરતા વધારવા અજમાવો આ ખાસ Tips!

આવી રીતે વધારો તમારા હોઠની સુંદરતા

નેચરલ કલર રૂપ તો આપણા વશમાં નથી પરંતુ, તેને નિખરવું અને સજાવવું તો આપણા જ હાથમાં છે. આવો, આજે અમે તમને તે રાઝ જણાવવા જેથી તમે પણ તમારા રૂપનો જાદુ વિખેરી શકો. યોગ્ય દેખભાળનાં અભાવના કારણે નરમ અને સુંદર હોઠ ફાટવા લાગે છે. તેમની પ્રાકૃતિક સુંદરતા જાળવી રાખવા માટે વિશેષ ધ્યાન આપો.

આવી રીતે વધારો તમારા હોઠની સુંદરતા

બેકિંગ સોડાની પેસ્ટ હોઠ માટે અડધી ચમચી બેકિંગ સોડામાં થોડું પાણી મેળવીને પેસ્ટ બનાવો. ટૂથબ્રશ પર તૈયર પેસ્ટ લગાવો અને આને હળવા હાથે હોઠની માલીશ કરો. થોડી વાર બાદ પાણીથી હોઠ ધોઈ નાંખો.અંતમાં લીપબમથી હોઠને મોસ્ચરાઈઝ કરો.

આવી રીતે વધારો તમારા હોઠની સુંદરતા

ગ્લીસરીન પેસ્ટ લીપ્સ માટે એક ટીસ્પૂન ગુલાબજળમાં ૩-૪ ટીપા મેળવીને સારી રીતે મિક્સ કરી દો. તૈયાર પેસ્ટને રોજ્જે દિવસમાં ૩-૪ વખત હોઠ પર લગાવો. સતત આમ કરવાથી ફાટેલા હોઠ સોફ્ટ બની જાય છે.

આવી રીતે વધારો તમારા હોઠની સુંદરતા

પેટ્રોલિયમ જેલી પેસ્ટ લીપ્સ માટે ટૂથપેસ્ટની જેમ જ ટૂથબ્રશ સોફ્ટ બેબી બ્રશ પર પેટ્રોલીયમ જેલી લગાવો અને આને રાત્રે લગાવેલું જ રહેવા દો. બીજા દિવસે સવારે પેટ્રોલીયમ જેલી લગાવેલા ટુથબ્રશથી હોઠની ધીરે-ધીરે માલીશ કરો જેથી હોઠની ડ્રાય સ્કીન પૂર્ણ રીતે નીકળી જાય.

આવી રીતે વધારો તમારા હોઠની સુંદરતા

અડધી ચમચી ખાંડમાં ઓલીવ ઓઈલ મેળવો. પછી આંગળી કે કોટનથી ખાંડ અને ઓલીવ ઓઈલનાં મિશ્રણને હળવા હાથે હોઠ પર લગાવો. પછી ધીરે ધીરે હોઠની ત્યાં સુધી માલીશ કરો જ્યાં સુધી હોઠની ડેડ સ્કીન નીકળી નાં જાય. હવે હળવા હાથે પાણીથી જોથ ધોઈ લો. રોજ રાત્રે સૂતા પહેલા હોઠનું સ્ક્રબિંગ કરો.

આવી રીતે વધારો તમારા હોઠની સુંદરતા

હની પેસ્ટ લીપ્સ માટે એક ટીસ્પૂન હનીમાં અડધી ટીસ્પૂન ખાંડ નાંખી સારી રીતે મિશ્રણ કરો. પછી તૈયાર પેસ્ટને આંગળી કે બ્રશથી હોઠ પર લગાવો. જયારે સુખી જાય ત્યારે પાણીથી ધોઈ નાંખો. અંતે હોઠ પર લીપબામ લગાવો.  

The post Lips ની સુંદરતા વધારવા અજમાવો આ ખાસ Tips! appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

Lips ની સુંદરતા વધારવા અજમાવો આ ખાસ Tips!

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×