Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Pakistan વિરુદ્ધ કડક પગલાં લેવામાં નહીં ડરીએ : અમેરિકા

અમેરિકાના એક સીનીયર અધિકારીએ જણાવ્યું છે કે જો જરૂર પડશે તો Pakistan વિરુદ્ધ કડક પગલાં લેવામાં અમે જરા પણ અચકાશું નહીં. કારણ કે આ અંગે અમેરિકાના નેતાઓને સમજાવી દેવામાં આવ્યા છે કે આતંકવાદી સમૂહો પર કાર્યવાહી કરવી તેમના હક્કમાં છે. આ અંગે સીનીયર અધિકારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું કે વહીવટીતંત્રનું માનવું છે કે અફધાનિસ્તાનથી સેના વાપસીની કોઈ સમય મર્યાદા નથી તેથી પાકિસ્તાનની ઘેરાબંધી કરવાની કોઈ જ જરૂરીયાત નહીં રહે. અફઘાનિસ્તાન અને દક્ષિણ એશિયા માટે કોઈ નવી રણનીતિ પર પાકિસ્તાનની પ્રતિક્રિયા અંગે પૂછેલા સવાલના જવાબમાં અધિકારીએ જણાવ્યું હતું કે ' અમને લાગે છે કે આ કેટલાંક સમૂહો માટે તેવો લગાતાર સમર્થન આપતા રહ્યાં છે. કારણ કે આ ક્ષેત્રમાં અમેરિકા પ્રતિબધ્ધતા માટે અનેક અનિશ્ચિચતા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ મંગળવારે દક્ષિણ એશિયાના નીતિની રૂપરેખા રજુ કરતા સૈનિકોને ઝડપી પરત લાવવાનો ઇનકાર કર્યો છે. આતંકવાદીઓએ સતત સુરક્ષિત સ્થળ આપવા બદલ પાકિસ્તાનને તેનું પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવાની ચેતવણી આપી હતી અને અમેરિકાના સૌથી લાંબા સમય સુધી ચાલનારા યુદ્ધને ખત્મ કરવાનો અને ભારતની એક સારી ભૂમિકા અને યુદ્ધગ્રસ્ત દેશમાં શાંતિ લાવવાની વકાલત કરી હતી. આ અંગે વહીવટી અધિકારીએ જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનની નીતિ આનાથી સૌથી ઉલટી છે. જેવી નીતિ પહેલા અમેરિકાએ પાકિસ્તાન સાથે

The post Pakistan વિરુદ્ધ કડક પગલાં લેવામાં નહીં ડરીએ : અમેરિકા appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

Pakistan વિરુદ્ધ કડક પગલાં લેવામાં નહીં ડરીએ : અમેરિકા

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×