Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

માતાઓએ બાળકોને છોડ્યા એકલા, તો પિતાઓએ કરી આવી હાલત

માતાઓએ બાળકોને છોડ્યા એકલા, તો પિતાઓએ કરી આવી હાલત

દુનિયામાં સૌથી સર્વમાન્ય બાબત એ છે કે, પિતાને ઘરે બાળકોની સાથે એકલા છોડવા એટલે જોખમ માથે લેવું. આ વાતથી સંમત ના હોય પરંતુ બોરેડ પાંડાના કલેક્શનનો આ ફોટો જોઇને તમે પણ કહેશો આ વાત સાચી છે. માતા જયારે બાળકોને ઘરે એકલા છોડીને જાય છે, ત્યારે પિતા બાળકોની કેવી હાલત કરે છે, તે આ ફોટોસમાં જોવો..

માતાઓએ બાળકોને છોડ્યા એકલા, તો પિતાઓએ કરી આવી હાલત

એક માતાએ જણાવ્યું હતું કે, પોતાના બાળકને ૧૦ મિનીટ માટે છોડીને ગઈ હતી, પરંતુ મારા પતિએ બાળકનો લુક બદલી નાખ્યો હતો.

માતાઓએ બાળકોને છોડ્યા એકલા, તો પિતાઓએ કરી આવી હાલત

પિતાની સામે બાળકોની તાકાત નથી કઈ બોલે. પિતાએ પોતાના પુત્રને બાળપણમાં જ વૃદ્ધ બનાવી દીધો હતો.

માતાઓએ બાળકોને છોડ્યા એકલા, તો પિતાઓએ કરી આવી હાલત

બાળકથી કંટાળી એક પિતાએ બાળકને તેના કપડા વળે હાથ બંધ કરી દીધા હતા.

માતાઓએ બાળકોને છોડ્યા એકલા, તો પિતાઓએ કરી આવી હાલત

બાળક જયારે સુઈ ગયું ત્યારે પિતાએ તેની કમર પર પ્લેટ રાખી અને ખાવાનું શરૂ કરી દીધું હતું. કદાચ બાળકનું જાગવાનો ભય હશે, એટલા માટે પોતાને અલગ નહિ કરવાના માટે આ અજીબ રીત નીકાળી હતી.

માતાઓએ બાળકોને છોડ્યા એકલા, તો પિતાઓએ કરી આવી હાલત

પિતાએ પુત્રને બાળપણમાં જ સિક્સ પેક્સ એબ્સનું લુક આપી દીધું હતું.

માતાઓએ બાળકોને છોડ્યા એકલા, તો પિતાઓએ કરી આવી હાલત

અંડે કી ટિકિયાના એક પિતાએ પોતાની પુત્રીની આવી રીતે જોકર લુક આપ્યો હતો. પિતાનું કહેવું હતું કે, ભલે તમે એક ખરાબ વ્યક્તિ કહી શકો છો, પરંતુ આ હંમેશાના માટે બેબી આલ્બમમાં એક યાદગાર તરીકે રાખવામાં આવશે.

માતાઓએ બાળકોને છોડ્યા એકલા, તો પિતાઓએ કરી આવી હાલત

બહેને ભાઈને પૂછયું કે ભાજી કેવી છે, ભાઈએ હિટલરની જેમ મૂંછ વાળી ફોટો મોકલી દીધી હતી.

માતાઓએ બાળકોને છોડ્યા એકલા, તો પિતાઓએ કરી આવી હાલત

બાળકની માતા ઘરમાંથી ક્યાં ગઈ, પિતાએ બાળકને સ્નાન કરાવતા સમયે તેનું લુક બદલી નાખ્યું હતું.

માતાઓએ બાળકોને છોડ્યા એકલા, તો પિતાઓએ કરી આવી હાલત

પિતાએ પોતાના બાળકને બાઈકરના ગેટઅપમાં તૈયાર કરી દીધો હતો.

The post માતાઓએ બાળકોને છોડ્યા એકલા, તો પિતાઓએ કરી આવી હાલત appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

માતાઓએ બાળકોને છોડ્યા એકલા, તો પિતાઓએ કરી આવી હાલત

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×