Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

શ્રીલંકા સામે રમાયેલ બીજી વનડેમાં MS Dhoni એ આ વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી

શ્રીલંકા સામેની વનડેમાં MS Dhoni એ આ વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી

શ્રીલંકા સામે પાલેકેલેમાં રમાયેલ મેચમાં MS Dhoni એ એક અમૂલ્ય રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો. તેમને પોતાની વનડે કારકિર્દીમાં ૯૯ માં સ્ટમ્પિંગ સાથે વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી હતી. શ્રીલંકાના દિગ્ગજ કુમાર સંગાકારાના નામે એટલા જ સ્ટમ્પિંગ છે. ગુરૂવારે ધોનીએ પોતાની ૨૯૮ મી વનડેમાં દાનુષ્કા ગુણાથિલકાનું સ્ટમ્પિંગ કરી આ આંકડા પ્રાપ્ત કર્યો, જયારે બોલર યુજવેન્દ્ર ચહલ રહ્યા હતા. એક વધુ સ્ટમ્પિંગ કરતા જ ધોની ૧૦૦ સ્ટમ્પિંગ કરનાર વર્લ્ડના પ્રથમ વિકેટકીપર બોલર બની જાશે. ટોપ-૫ વનડેમાં સૌથી વધુ સ્ટમ્પિંગ ૯૯ મહેન્દ્ર સિંહ ધોની, ભારત (૨૦૦૪-૨૦૧૭) ૯૯ કુમાર સંગકારા, શ્રીલંકા (૨૦૦૦-૨૦૧૫) ૭૫ રોમેશ કલવીથરાના, શ્રીલંકા (૧૯૯૦-૨૦૦૪) ૭૫ મોઈન ખાન, પાકિસ્તાન (૧૯૯૦-૨૦૦૪) ૫૫ એડમ ગીલક્રીસ્ટ, ઓસ્ટ્રેલિયા (૧૯૯૬-૨૦૦૮)

શ્રીલંકા સામેની વનડેમાં MS Dhoni એ આ વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી

ધોની: ક્યા બોલરના બોલ પર કર્યા વધુ સ્ટમ્પિંગ ૧૯ – હરભજન સિંહ ૧૫ – રવીન્દ્ર જાડેજા ૧૪ – રવિચંદ્રન અશ્વિન તેના સિવાય ૧૯ બીજા બોલર ધોની : કઈ ટીમ સામે સૌથી કર્યા સૌથી વધુ સ્ટમ્પિંગ

શ્રીલંકા સામેની વનડેમાં MS Dhoni એ આ વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી

ઉલ્લેખનીય છે કે, અકિલા ધનંજયની શાનદાર બોલિંગ (૬ વિકેટ) હોવા છતાં મહેન્દ્ર સિંહ ધોની અને ભુવનેશ્વર કુમારની શાનદાર બેતીન્ગના આધારે ભારતે બીજી વનડેમાં શ્રીલંકાને ૩ વિકેટથી રોમાંચક જીત મેળવી હતી. શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરતા ૮ વિકેટે ૨૩૬ રન બનાવ્યા હતા. ત્યાર બાદ વરસાદના કારણે ભારતને ૪૭ ઓવરમાં ૨૩૧ રનનો ટાર્ગેટ મળ્યો હતો. ભારતે ૧૩૧ રનમાં ૭ વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ ધોની અને ભુવનેશ્વર કુમારે આઠમી વિકેટ માટે અણનમ સદીની ભાગીદારી કરી ભારતને યાદગાર જીત અપાવી હતી. ભારતે પાંચ મેચની સીરીઝમાં ૨-૦ ની લીડ બનાવી લીધી છે.

The post શ્રીલંકા સામે રમાયેલ બીજી વનડેમાં MS Dhoni એ આ વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

શ્રીલંકા સામે રમાયેલ બીજી વનડેમાં MS Dhoni એ આ વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×