Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

દુનિયાના અદ્દભુત જાનવરો જેને તમે પહેલા ક્યારેય જોયા હશે નહિ!

Bergamasco Shepherd

દુનિયામાં ઘણી એવી વસ્તુઓ છે જેના વિશે આપણને કોઈ માહિતી નથી. પૃથ્વી પર ઘણા જીવો એવા છે જે ધરતી પર છે પરંતુ આપણે ક્યારેય જોયા નથી. આજે અમે તમને પ્રકૃતિના એવા જાનવરો વિષે માહિતી આપીશું જેને જોઇને તમે કેહેશો કુદરતનો કોઈ જવાબ નથી. આ કૂતરો પોતાના ખાસ પ્રકારના કોટ માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે.

Ankole Watusi

આ આફ્રિકી ગાયોની પ્રજાતિ છે. તેના શિંગડા ૮ ફૂટ લાંબા હોય છે જે તેની રક્ષા કરવાની સાથે-સાથે તેને ગરમીથી પણ બચાવે છે.

Irrawaddy Dolphin

આ ડોલ્ફિન દક્ષિણ એશિયાના દરિયાઈ વિસ્તારમાં જોવા મળે છે જે પોતાના ઊભા માથા માટે પ્રખ્યાત છે.

Saiga Antelope

લુપ્ત થવાને આરે પહોચેલ આ હરણ, મંગોલિયા અને તેની આસપાસના વિસ્તારોમાં જોવા મળે છે. તે પોતાના તીવ્ર નાક અને જમ્પના કારણે પ્રખ્યાત છે.

Red-lipped Batfish

લાલ હોઠ અને પોતાના સ્વિમિંગ માટે પ્રખ્યાત આ માછલી મોટાભાગે દરિયામાં તરવા સિવાય પેદલ ચાલતી હોય છે.

 Pacu Fish

દક્ષિણ અમેરિકામાં જોવા મળતી આ માછલીની હંસી એકદમ મનુષ્યની જેમ દેખાતી હોય છે જેના કારણે અહીના સ્થાનીય માછીમાર તેને “ball cutter” કહે છે.

Bearded Vulture

પક્ષીઓમાં સૌથી મોટો શિકારી ગીધની એક પ્રજાતિ છે જેની દાઢી છે.

Eastern Long-necked turtle

ઓસ્ટ્રેલિયામાં જોવા મળતો આ કાચબો પોતાની લાંબી ડોક માટે પ્રખ્યાત છે.

Chrysopelea

ઉડતા સાપના નામથી પ્રખ્યાત આ સંપ ઉડાણ દરમિયાન પોતાની સ્કિન ફેલાવી લે છે.

Ring-tailed Cat

અમેરિકામાં જોવા મળતી આ બિલાડીને મનુષ્યના મિત્ર કહેવામાં આવે છે. કારણકે તે નાના કીડા-મકોડા ખાવા સિવાય ઘરોમાં પણ કોઈ રોક-ટોક વગર આવી જતી હોય છે.

 

The post દુનિયાના અદ્દભુત જાનવરો જેને તમે પહેલા ક્યારેય જોયા હશે નહિ! appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

દુનિયાના અદ્દભુત જાનવરો જેને તમે પહેલા ક્યારેય જોયા હશે નહિ!

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×