Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

હેપ્પી બર્થ ડે : બોલીવુડ અભિનેત્રી Gauhar Khan

હેપ્પી બર્થ ડે : બોલીવુડ અભિનેત્રી Gauhar Khan

આજે બોલીવુડ અભિનેત્રી Gauhar Khan નો જન્મદિવસ છે. ગૌહર ખાનનો જન્મ ૨૩ ઓગસ્ટ ૧૯૮૩ ના રોજ પુનામાં થયો હતો. 'બિગ બોસ' દ્વ્રારા ગૌહર ખાન જાણીતી બની હતી. 'બિગ બોસ' માં કુશાલ અને ગૌહરના સંબંધો ઘણા ચર્ચામાં રહ્યાં હતાં અને એવું પણ કહેવામાં આવ્યું હતું કે, તેમણે ઘરની અંદર સેક્સ પણ માણ્યું હતું.

હેપ્પી બર્થ ડે : બોલીવુડ અભિનેત્રી ગૌહર ખાન

બોલીવુડ અભિનેત્રી ગૌહર ખાનનો જન્મ પૂનામાં મુસ્લિમ પરિવારમાં થયો હતો ગૌહર ખાને માઉન્ટ કાર્મેલમાં અભ્યાસ કર્યો છે. ગૌહર ખાન પાંચ ભાઈ-બહેનમાં સૌથી નાની છે. તેમની બહેન નિગાર ખાન ટીવી કલાકાર છે. ગૌહર ખાને ૨૦૦૨ માં મિસ ઇન્ડિયામાં ભાગ લીધો હતો અને ચોથા સ્થાન પર રહી હતી.

હેપ્પી બર્થ ડે : બોલીવુડ અભિનેત્રી ગૌહર ખાન

ગૌહર ખાને ફિલ્મ 'મિસ ઈન્ડિયાઃ ધ મિસ્ટ્રી' દ્વ્રારા બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. પરંતુ આ ફિલ્મ સિનેમાઘરમાં નિષ્ફળ રહી હતી. તેના પછી ગૌહર ખાને અનેક ફિલ્મોમાં આઈટમ સોંગ્સ કર્યા હત્યા. ગૌહર ખાને રિયાલીટી શો ‘'ઝલક દિખલાજા'માં પણ ભાગ લીધો હતો. તે ફર્સ્ટ રનર-અપ રહી હતી. ગૌહર ખાને જાહેરાતોમાં પણ કામ કર્યું છે. જુઓ આગળ વધુ ફોટોસ.....

હેપ્પી બર્થ ડે : બોલીવુડ અભિનેત્રી ગૌહર ખાન

હેપ્પી બર્થ ડે : બોલીવુડ અભિનેત્રી ગૌહર ખાન

હેપ્પી બર્થ ડે : બોલીવુડ અભિનેત્રી ગૌહર ખાન

હેપ્પી બર્થ ડે : બોલીવુડ અભિનેત્રી ગૌહર ખાન

હેપ્પી બર્થ ડે : બોલીવુડ અભિનેત્રી ગૌહર ખાન

The post હેપ્પી બર્થ ડે : બોલીવુડ અભિનેત્રી Gauhar Khan appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

હેપ્પી બર્થ ડે : બોલીવુડ અભિનેત્રી Gauhar Khan

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×