Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ટી-૨૦ ગ્લોબલ લીગની ટીમ Benoni Zalmi ના મુખ્ય કોચ બન્યા ગ્રીમ સ્મિથ

ટી-૨૦ ગ્લોબલ લીગની ટીમ Benoni Zalmi ના મુખ્ય કોચ બન્યા ગ્રીમ સ્મિથ

સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ કેપ્ટન ગ્રીમ સ્મિથને ટી-૨૦ ગ્લોબલ લીગની ટીમ Benoni Zalmi ના મુખ્ય કોચ બનાવવામાં આવ્યા છે. આ વાતની જાણકારી ટીમના માલિક જાવેદ આફ્રિદીએ આપી છે. ટી-૨૦ ગ્લોબલ લીગની શરૂઆત આ વર્ષે ઓક્ટોબરમાં થશે. ૩૬ વર્ષના સ્મિથે પોતાના કામની શરૂઆત આ અઠવાડિયે શરૂ થનારી હરાજી સાથે શરૂ કરશે. તેની સાથે જ જ્યોફ્રી ટોયાનાને ગ્રીમ સ્મિથના સહયોગી તરીકે નિમણુંક કર્યા છે. ટી-૨૦ ગ્લોબલ લીગની શરૂઆત કરતા સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ ક્રીસ નેન્જાનીએ જણાવ્યું છે કે, આ લીગ એક રમત ચેન્જર સાબિત થશે.

ટી-૨૦ ગ્લોબલ લીગની ટીમ Benoni Zalmi ના મુખ્ય કોચ બન્યા ગ્રીમ સ્મિથ

તમને જણાવી દઈએ કે, સાઉથ આફ્રિકી ક્રિકેટરોને ટી-૨૦ ના એક્સપોર્ટ માનવામાં આવે છે. સાઉથ આફ્રિકી ક્રિકેટર એબી ડી વિલીયર્સ, હાશિમ આમલા, ફાફ ડુ પ્લેસીસી, ડેલ સ્ટેન, જે પી ડયુમિની આઈપીએલમાં ઘણા સફળ રહ્યા છે.

ટી-૨૦ ગ્લોબલ લીગની ટીમ Benoni Zalmi ના મુખ્ય કોચ બન્યા ગ્રીમ સ્મિથ

ગ્રીમ સ્મિથની પાસે ૧૧૭ ટેસ્ટ મેચનો અનુભવ છે જેમાં તેમને ૧૦૯ મેચમાં કેપ્ટનશીપ પણ કરી છે. સ્ટીવન સ્મિથે ટેસ્ટના સિવાય સાઉથ આફ્રિકા માટે ૧૯૭ વનડે મેચ રમી છે જેમાં ૮૦.૮૧ ની સ્ટ્રાઈક રેટથી ૬૯૮૯ રન બનાવ્યા છે. તેના સિવાય સ્ટીવન સ્મિથ સાઉથ આફ્રિકા માટે ૩૩ ટી-૨૦ મેચ પણ રમી ચુક્યા છે.

The post ટી-૨૦ ગ્લોબલ લીગની ટીમ Benoni Zalmi ના મુખ્ય કોચ બન્યા ગ્રીમ સ્મિથ appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

ટી-૨૦ ગ્લોબલ લીગની ટીમ Benoni Zalmi ના મુખ્ય કોચ બન્યા ગ્રીમ સ્મિથ

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×