Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

લો….હવે તમે પણ અજમાવી જુઓ Saree પહેરવાની આ સ્ટાઈલ…

અજમાવો Saree પહેરવાની આ સ્ટાઈલ

Saree ની ફેશન અેવરગ્રીન છે. તમે પણ અલગ રીતે સાડી પહેરીને સૌના આકર્ષણનું કેન્દ્ર બની શકો છો. સ્ત્રીની સુંદરતા અને સાડી એકબીજાના સાથી છે. પરંપરાગત પ્રસંગે સાડી જેવું પરફેક્ટ પરિધાન બીજું કોઈ ન હોઈ શકે. એવુ જરૂરી નથી કે તમે જે સ્ટાઈલની સાડી પહેરી છે, તેને જ કાયમ પહેરો. સાડીને પહેરવાની પણ ઘણી સ્ટાઈલ છે. તમે તમારી હાઈટ, હેલ્થ અને પ્રસંગના અનુરૂપે તેને પસંદ કરી શકો છો. ફેશન એવી બાબત છે કે જે સતત પરિવર્તનશીલ છે. આજે જે ફેશન છે તે આવતી કાલે આઉટડેટેડ થઇ જશે. કહેવાનો અર્થ એ છે કે સમય બદલાય તેમ ફેશન બદલાય છે. તે જ રીતે સાડી પરંપરાગત ભારતીય પોશાક છે અને તેમાં વિવિધ ફેશન પણ આવી ચૂકી છે. તમે પણ સાડીને અલગ અલગ અંદાજમાં પહેરીને અનોખો અંદાજ મેળવ શકો છો. જો તમે અત્યાર સુધી સીધા અને સામાન્ય પાલવની સાડીને જ ટ્રાય કરી રહ્યા હો તો, હવે તમે જરા તમારી રીત ચેન્જ કરીને જુઓ. તમારો દેખાવ આપોઆપ બદલાઈ જશે.

ગુજરાતી સ્ટાઈલ સાડી

બંગાળી સ્ટાઈલ સાડી

ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઈલ સાડી

મુમતાઝ સ્ટાઈલ સાડી

ગુજરાતી ટ્વિસ્ટ સાડી

લહેંગા સ્ટાઈલ સાડી

હાફ સ્ટાઈલ સાડી

મરાઠી સ્ટાઈલ સાડી

ફિશ કટ સાડી સ્ટાઈલ

ડબલ સાડી સ્ટાઈલ

બટરફ્લાય સ્ટાઈલ સાડી

નિવી સ્ટાઈલ સાડી

કેરલા સ્ટાઈલ સાડી

મર્મેઈડ સ્ટાઈલ સાડી

રાજરાણી સ્ટાઈલ સાડી

ફ્લોટિંગ સ્ટાઈલ સાડી

ટ્રીબલ સ્ટાઈલ સાડી

ધોતી સ્ટાઈલ સાડી

જેકેટ બ્લાઉઝ સ્ટાઈલ

બેલ્ટ સ્ટાઈલ સાડી

ઓફ સોલ્ડર સાડી સ્ટાઈલ

રેટ્રો બોલીવુડ સ્ટાઈલ સાડી

ક્રોપ સ્ટાઈલ સાડી

સ્કર્ટ સ્ટાઈલ સાડી

ગ્લોરિયસ કેપ સ્ટાઈલ સાડી

બસ્ટલ સ્ટાઈલ સાડી

The post લો….હવે તમે પણ અજમાવી જુઓ Saree પહેરવાની આ સ્ટાઈલ… appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

લો….હવે તમે પણ અજમાવી જુઓ Saree પહેરવાની આ સ્ટાઈલ…

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×