Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

શું તમે પણ સવારે ઉઠીને તરત જ Tea પીવો છો તો જાણી લો આ બાબતો…

સવારે ઉઠીને તરત જ ચા ન પીવી જોઈએ...

આપણામાંથી મોટેભાગનાં લોકોને ઉઠીને તરત જ Tea પીવાની આદત હોય છે. પરંતુ આ આદત આપણા શરીર અને દાંત માટે યોગ્ય નથી, મોઢાની કેવીટી અને સ્વચ્છતા પર તમારા શરીરનું સ્વાસ્થ્ય નિર્ભર કરે છે. તેથી જ મહત્વનું છે કે, તમે સવારે ઉઠીને તરત જ Tea, કોફી કે, અન્ય કોઈ પેય પદાર્થ લીધા બાદ તમારા દાંત અને મોઢાને સાફ કરો. એવું શું કામ કરવું જોઈએ? તો આવો આગામી સ્લાઈડમાં અમે તેના કેટલાક કારણ જણાવીએ...

સવારે ઉઠીને તરત જ ચા ન પીવી જોઈએ...

પેટમાં એસિડનું લેવલ વધે છે જ્યારે તમે રાત્રે ઊંઘો છો તો તમારા મોઢામાં હજારો સૂક્ષ્મ જીવ અને બેક્ટેરિયાનો ઉપદ્રવ થાય છે. તેના કારણે જ્યારે તમે સવારે ઉઠો છો તો મોઢામાં દુર્ગંધ આવવા લાગે છે. તેથી જ તે તમારા સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. સવારે ગરમાગરમ ચા પીવાનો મતલબ છે, આ બેક્ટેરિયાને તમારા મોઢામાંથી સીધા પેટમાં મોકલવા. તેનાથી તમારા પેટમાં એસિડ લેવલ વધી શકે છે અને કેટલાક પ્રકારની બીમારીઓ થઇ શકે છે. તે સિવાય કેટલાક ખાદ્ય પદાર્થ છે જે એસિડીટીને વધારે છે.

સવારે ઉઠીને તરત જ ચા ન પીવી જોઈએ...

પાચનક્રિયા ખરાબ રહે છે જ્યારે બેક્ટેરિયા તમારા મોઢામાંથી પેટમાં પહોંચે છે તો તેનાથી પાચનક્રિયા પર અસર પડે અને સાથે જ એસિડ-આલ્કાઇન સંતુલન પણ બગડી જાય છે.

સવારે ઉઠીને તરત જ ચા ન પીવી જોઈએ...

ઇન્ફેકશનનું જોખમ વધી જાય છે સવારે ઉઠતા જ ચા પીવાથી પેટમાં સોજો થઇ શકે છે અને તેનાથી ઇન્ફેકશનનું જોખમ થઇ શકે છે. તેનો મતલબ છે કે, જે લોકો બ્રશ કરીને ચા પીવો છો. તેની સરખામણીએ તમને પેટમાં અલ્સર થવાની સંભાવના કેટલાક ગણી વધી જાય છે.

સવારે ઉઠીને તરત જ ચા ન પીવી જોઈએ...

આયર્ન અવશોષણ સારી રીતે ન થવું સવારે ખાલી પેટ ચા લેવાથી આયર્નનું અવશોષણ સારી રીતે થતું નથી. જો તમને એનીમિયા છે અથવા આયર્નની ઉણપ છે, તો તમારા માટે તે વધારે હાનિકારક છે. સવારની ચા આયર્ન અવશોષણને સંપૂર્ણ રીતે અસર કરે છે.

The post શું તમે પણ સવારે ઉઠીને તરત જ Tea પીવો છો તો જાણી લો આ બાબતો… appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

શું તમે પણ સવારે ઉઠીને તરત જ Tea પીવો છો તો જાણી લો આ બાબતો…

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×