Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Pakistan માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટની થશે વાપસી

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ Pakistan માં વાપસી કરવા માટે તૈયાર છે. વેસ્ટ ઇન્ડીઝે પણ શ્રીલંકાની જેમ નવેમ્બર લાહૌરમાં ટી-૨૦ મેચમાં રમવા માટે સહમત થઈ ગયા છે. પીસીબીએ સોમવારે શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડીઝે ટીમોના સપ્ટેમ્બર બાદ પ્રવાસની પુષ્ટી કરી છે. તેના સિવાય લાહૌરમાં વર્લ્ડ ઈલેવન ટીમ સામે ટી-૨૦ મેચની સીરીઝ પણ સપ્ટેમ્બરમાં આયોજિત થશે. પીસીબીએ જણાવ્યું છે કે, ક્રિકેટ વેસ્ટ ઇન્ડીઝ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વચ્ચે ચર્ચાઓ આગળ વધી રહી છે જેના અનુસાર વેસ્ટ ઇન્ડીઝ ટીમ નવેમ્બરના અંતમાં લાહૌરમાં પાકિસ્તાનના સાથે ટી-૨૦ મેચ રમશે. શ્રીલંકન ક્રિકેટ ટીમની બસ પર ૨૦૦૯ માં આતંકી હુમલા બાદ કોઈ પણ ટેસ્ટ રમનાર દેશે અહીના પ્રવાસ પર આવી નથી. વર્લ્ડ ઈલેવનની ૧૫ સભ્યોની ટીમમાં ટેસ્ટ રમનાર દેશોના બાધા ટોપ ખેલાડી હાજર રહેશે. ૨૦૦૯ બાદ માત્ર ઝિમ્બાબ્વે જ સીમિત ઓવરની સીરીઝ રમવા માટે ૨૦૧૫ માં પાકિસ્તાનનો પ્રવાસ કર્યો છે. મારો હેતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટની પાકિસ્તાનની વાપસી કરાવવાનો છે અને આશા છે કે, અમે આગામી બેથી ત્રણ દિવસમાં સંપૂર્ણ વર્લ્ડ ઈલેવન ટીમની જાહેરાત કરી શકીશું. આઈસીસી વર્લ્ડ ઈલેવન ટીમ પાકિસ્તાનનો પ્રવાસ કરશે. સરકારે વચન આપ્યું છે કે, વર્લ્ડ ઈલેવન ટીમના એક અઠવાડિયાના લાંબા પ્રવાસ માટે ચુસ્ત સુરક્ષા કરવામાં આવશે જે કોઈ રાષ્ટ્રપતિ માટે કરવામાં આવે છે.

The post Pakistan માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટની થશે વાપસી appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

Pakistan માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટની થશે વાપસી

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×