Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

બાબા રામદેવના રિયાલીટી શો ‘Om Shanti Om’ ને હોસ્ટ કરતા નજર આવશે રણવીર સિંહ

ટેલીવિઝનની દુનિયામાં આજકાલ મોટા ભાગના લોકો રિયાલીટી શો જોવાનું પસંદ કરે છે અને આ કારણે અલગ-અલગ પ્રકારના રિયાલીટી શો આવતા રહે છે. આ પ્રકારે એક અલગ કોન્સેપ્ટની સાથે બહુ જલ્દી એક નવો રિયાલીટી શો આવવાનો છે. તમને જણાવી દઈએ કે, આ શોમાં જજ તરીકે સોનાક્ષી સિન્હા નજર આવશે. આ શોનું નામ 'Om Shanti Om' છે અને તમને આ શોમાં બધા ભક્તિ કરતા જોવા મળશે. એટલું જ નહિ આ શોમાં તમને સોનાક્ષીની સાથે બાબા રામદેવ પણ જજના રૂપમાં નજર આવશે. તેની સાથે શોમાં ફેમસ સિંગ કનિકા કપૂર અને શેખર રવજીયાની પણ આવશે નજર. તમને જણાવી દઈએ કે, શૂટિંગ પવઈના એક સ્ટુડિયોમાં થઇ રહ્યું છે અને શોના ફર્સ્ટ એપિસોડમાં રણવીર સિંહ, મોની રોય અને બાદશાહ પણ નજર આવશે. આ શો બહુ જલ્દી લાઈફ ઓકે પર આવશે. પ્રાપ્ત માહિતી મુજબ, આ શોના ફર્સ્ટ એપિસોડને રણવીર સિંહ હોસ્ટ કરવાના છે. પ્રાપ્ત માહિતી મુજબ,આ શોના શુભારંભ એપિસોડ માટે રણવીર સિંહને લેવામાં આવ્યા છે. ત્યારબાદ આ શોને 'દંગલ' માં આમિર ખાનના ભત્રીજાના રોલમાં કામ કરી ચૂકેલ અપારશક્તિ ખુરાના હોસ્ટ કરશે. રણવીર આ શોની શરૂઆત તેમની ફિલ્મ બાજીરાવ મસ્તાનીના સોંગથી કરશે. આ સિવાય તેઓ શોના ૧૪ કન્ટેસ્ટંટને લોકો સાથે રૂબરૂ કરાવશે.

The post બાબા રામદેવના રિયાલીટી શો ‘Om Shanti Om’ ને હોસ્ટ કરતા નજર આવશે રણવીર સિંહ appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

બાબા રામદેવના રિયાલીટી શો ‘Om Shanti Om’ ને હોસ્ટ કરતા નજર આવશે રણવીર સિંહ

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×