Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

આ રીતે મળી જશે તમારા ખોવાયેલા Smartphone નું લોકેશન

આ રીતે શોધો ખોવાયેલા Smartphone નું લોકેશન

ઘણી વખત એવું થાય છે કે, તમારો Smartphone ચોરી થઇ જાય છે અથવા તો કયાંક મૂકી દીધા પછી મળતો નથી અને ઘણી જ શોધ બાદ નથી મળતો. જો તમારી પણ આ જ ફરિયાદ છે તો અમે લઈને આવ્યા છીએ તેનું સોલ્યુશન. જો તમારી પાસે આઈફોન છે તો Find My iPhone એપ દ્વારા તમે તેનું લોકેશન શોધી શકો છો.

આ રીતે શોધો ખોવાયેલા Smartphone નું લોકેશન

જો તમારી પાસે એન્ડ્રોઈડ સ્માર્ટફોન છે તો તેણે કોઈ એપ દ્વારા શોધી નથી શકતો. તેથી આજે અમે તમને એવી ટ્રીક્સ જણાવીશું જેના દ્વારા મારા ખોવાયેલ એન્ડ્રોઈડ ડિવાઈસનું લોકેશન સરળતાથી શોધી શકશો. તેના માટે તમને કોઈ પણ થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ કરવાની જરૂર પણ નથી.

આ રીતે શોધો ખોવાયેલા Smartphone નું લોકેશન

આ છે ટ્રીક્સ કોઈ પણ એન્ડ્રોઈડ ફોનને લોકેટ કરવા માટે યુઝરે આ ૪ સરળ સ્ટેપ્સને ફોલોવ કરવા પડશે. - સૌથી પહેલાં પોતાના લેપટોપ અથવા ડેસ્કટોપ પર વેબ બ્રાઉઝરને ઓપન કરો. - હવે તે જ ગૂગલ અકાઉન્ટથી લોગ ઈન કરો. જે અકાઉન્ટથી એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં કર્યું હોય. - હવે ગૂગલ પર find my phone ટાઈપ કરો. ત્યાર બાદ ગૂગલ તમને જણાવશે કે તમારું ડિવાઈસ કયા લોકેશનમાં છે.

આ રીતે શોધો ખોવાયેલા Smartphone નું લોકેશન

આ વાતોનું રાખો ધ્યાન જોકે, આ ટ્રીક્સનો ઉપયોગ કરવા માટે યૂઝર્સે કેટલીક જરૂરી વાતોનું ધ્યાન રાખવું પડશે. તેના માટે તમારા ફોનનું લોકેશન સાથે કેટલાક જરૂરી ગૂગલ સેટિંગ Enable હોવી જોઈએ. - ડિવાઈસ ગૂગલ અકાઉન્ટથી કનેક્ટ હોવું જોઈએ. - ફોનમાં ઈન્ટરનેટ એક્સેસ હોવું જોઇએ. - એન્ડ્રોઈડ ડિવાઈસ મેનેજરને તમારા ડિવાઈસ લોકેટ કરવાની પરમિશન આપી હોય.

The post આ રીતે મળી જશે તમારા ખોવાયેલા Smartphone નું લોકેશન appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

આ રીતે મળી જશે તમારા ખોવાયેલા Smartphone નું લોકેશન

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×