Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Spain ના બાર્સોલોનામાં આતંકી હુમલો,૧૩નાં મોત ૨૦ ઘાયલ

Spain ના બાર્સોલોનામાં આતંકી હુમલામાં ૧૩ લોકોના મોત થયા છે. જયારે ૨૦ લોકો ઘાયલ થયા છે. ગુરુવાર રાત્રે થયેલા આ હુમલામાં શહેરના સીટી સેન્ટરમાં પુર ઝડપે આવેલી એક વાને ૧૨ લોકોને ચગદી નાખ્યા હતા. જયારે બીજા સ્થળે થયેલા હુમલામાં છ નાગરીકો અને બે પોલીસ જવાન પણ ઘાયલ થયા હતા. આ હુમલાની જ્વાબદારી આંતકી સંગઠન ISIS એ લીધી છે. જો કે છેલ્લી મળતી માહિતી મુજબ અત્યાર સુધી ૧૦૦ લોકો ધાયલ થયા છે. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર આ આતંકી હુમલો છે. બાર્સોલોના પોલીસે ટ્વીટર પર આ હુમલાને ભયાવહ બતાવ્યો છે. શહેરના આપતકાલીન સેવાએ લોકોને સલાહ આપી છે કે પ્લાકા કાટાલુનિયા વિસ્તારમાં ના જાય. આની સાથે જ મેટ્રો અને રેલ્વે સ્ટેશન પણ બંધ કરવા માટે જણાવ્યું છે. બાર્સોલોનામાં એક વાહનના ડ્રાયવરે રસ્તે ચાલતા લોકોને વાહનની નીચે ચગદી નાખ્યા હતા. જેમાં અત્યાર સુધી ૨૦ લોકો માર્યા ગયાના અહેવાલ છે. આ હુમલાના શંકાસ્પદ શખ્સની ધરપકડ કરવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે આ હુમલામાં આ વ્યક્તિનો જ હાથ છે. ધરપકડ કરવામાં આવેલા વ્યક્તિની પોલીસ પૂછતાછ કરી રહી છે.

The post Spain ના બાર્સોલોનામાં આતંકી હુમલો,૧૩નાં મોત ૨૦ ઘાયલ appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

Spain ના બાર્સોલોનામાં આતંકી હુમલો,૧૩નાં મોત ૨૦ ઘાયલ

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×