Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

યુવા બેડમિન્ટન ખેલાડી Lakshya Sen એ જીત્યું બલ્ગેરિયા ઓપન ટાઇટલ

ભારતના ૧૬ વર્ષના બેડમિન્ટન સ્ટાર Lakshya Sen એ અહી આયોજિત બલ્ગેરિયા ઓપન ટુર્નામેન્ટનું પુરુષ સિંગલ ટાઈટલ જીતી લીધું છે. લક્ષ્ય સેને ગુરૂવારે આયોજિત ફાઈનલ મેચમાં ક્રોએશિયાના જોનિમીર દુર્કિનજાકને હરાવ્યો હતો. એક કલાક સુધી રમાયેલ મેચમાં વર્લ્ડના નંબર-૧ જુનીયર ખેલાડી લક્ષ્ય સેને પોતાના ક્રોએશિયન હરીફને ૧૮-૨૧, ૨૧-૧૨, ૨૧-૧૭ થી હરાવ્યું હતું. પ્રથમ મેચ ગુમાવ્યા બાદ લક્ષ્ય સેને બીજી રમતમાં જોનિમીર દુર્કિનજાકને હરાવ્યા હતા. ત્રીજી રમતમાં બરાબરની ટક્કર જોવા મળી, પરંતુ લક્ષ્ય સેન જીતવામાં સફળ રહ્યા હતા. આ અગાઉ લક્ષ્ય સેને સેમીફાઈનલમાં શ્રીલંકાના દિનુકા કરૂણારત્નેને ૨૧-૧૯, ૨૧-૧૪ થી હરાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ દિવસોમાં ભારતીય બેડમિન્ટન સ્ટાર વિશ્વભરમાં ઘણું નામ મનાવી રહ્યા છે. સાઈના નેહવાલ, પીવી સિંધુ, પારુપલ્લી કશ્યપ, એચએસ પ્રણોય, સમીર વર્મા સહિત અન્ય સ્ટારોએ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં પોતાની ઓળખ છોડી છે.

The post યુવા બેડમિન્ટન ખેલાડી Lakshya Sen એ જીત્યું બલ્ગેરિયા ઓપન ટાઇટલ appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

યુવા બેડમિન્ટન ખેલાડી Lakshya Sen એ જીત્યું બલ્ગેરિયા ઓપન ટાઇટલ

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×