Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

કેટરીનાએ અબુધાબીમાં Salman Khan ની સાથે રોમાંસ કરતો ફોટો કર્યો શેર

અત્યારે Salman Khan ની સાથે ટાઈગર જિંદા હે નું શૂટિંગ કરી રહેલ કેટરીના કેફે તાજેતરમાં ફિલ્મના સેટ પરથી એક ખાસ ફોટો શેર કર્યો છે. આ ફોટામાં કેટરીના Salman Khan ની સાથે રોમેન્ટિક અંદાજમાં નજર આવી રહી છે. ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલ આ ફોટામાં કેટરીના અને સલમાનની જોડી આ ફિલ્મની પ્રીક્વલ એક થા ટાઈગરની કેમેસ્ટ્રીની યાદ અપાવે છે. બ્રેકઅપ પછી લગભગ પાંચ વર્ષ પછી આ જોડી મોટા પડદા પર વાપસી કરી રહી છે. સામાન્ય વાત છે કે, આટલા લાંબા સમય સુધી દૂરી બનાવી રાખનાર આ એક્સ લવર્સ એકવાર ફરીથી રોમાંસ કરતા જોવા મજેદાર છે. કેટરીના તેની પહેલા પણ ઘણીવાર આ ફિલ્મના સેટ પરથી ઘણા ફોટા પોસ્ટ કર્યા છે. સલમાન ખાન અને કેટરીના કેફ આજકાલ તેમની અપકમિંગ ફિલ્મ 'એક થા ટાઈગર' ની સિકવલ 'ટાઈગર જિંદા હે' ને લઈને વધારે ચર્ચામાં છે. બંને ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. સલમાન અને કેટરીનાની જોડી વર્ષ ૨૦૧૨ ની ફિલ્મ 'એક થા ટાઈગર' માં જોવા મળી હતી. ટાઈગર જિંદા હે માં બંને ફરીથી સાથે આવવું ફેંસ માટે તે સરપ્રાઈઝથી કંઈ કમ નથી. ખબરોની માનીએ તો કેટરીના એક રોમેન્ટિક સોંગનું શૂટિંગ કરી ચૂકી છે. ઉલ્લેખનીય છે કે, સલમાન ખાને ફિલ્મ 'સુલતાન' માટે ઘણું વજન વધાર્યું હતું. ત્યારબાદ તેમણે કબીર ખાનની ફિલ્મ ટ્યુબલાઈટનું શૂટિંગ શરુ કરી દીધું હતું. આ ફિલ્મ માટે સલમાનને તેમનુ વજન ઘટાડવાની અથવા વધારવાની જરૂરિયાત હતી નહિ. સલમાન 'એક થા ટાઈગર' ની સિકવલ 'ટાઈગર જિંદા હે' નું શૂટિંગ કરી રહ્યા છે. આ ફિલ્મ માટે સલમાનને એક પરફેક્ટ બોડીની જરૂર છે અને તેના માટે તેમણે ૧૮ કિલો વજન ઘટાડ્યું છે.

The post કેટરીનાએ અબુધાબીમાં Salman Khan ની સાથે રોમાંસ કરતો ફોટો કર્યો શેર appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

કેટરીનાએ અબુધાબીમાં Salman Khan ની સાથે રોમાંસ કરતો ફોટો કર્યો શેર

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×