Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Google શીખવશે બાળકોને હેકિંગથી બચવાની રીત

Google ની બાળકોને હેકિંગથી બચવાની રીત

દિગ્ગજ ટેક કંપની Google એ એક નવા એજ્યુકેશન પ્રોગ્રામની જાહેરાત કરી છે. જેમાં Google ને ઈન્ટરનેટનાં ઉપયોગ દરમિયાન રાખવી પડતી સુરક્ષા, હેકિંગથી બચાવ, કોઈ પ્રકારનાં ઈન્ટરનેટ પજવણીથી બચાવ અને પાસવર્ડ સબંધિત જાણકારી લીક નહી થવાની જાણકારી પ્રદાન કરશે. 'Be Internet Awesome' નામના પ્રોગ્રામમાં ક્લાસરૂમ સિલેબસ અને એક ઇન્ટરલેંડ નામની વિડીયો ગેમને સામેલ કરવામાં આવી છે.

ગૂગલની બાળકોને હેકિંગથી બચવાની રીત

એન્જીન્યરીંગ ફોર કિડ્સ એન્ડ ફેમિલીનાં વાઈસ પ્રેસિડન્ટ પવની દિવાનજીએ ગૂગલ બ્લોગ પોસ્ટમાં મંગળવારે કહ્યું, 'બાળકોને હકીકતમાં વેબ સાથે પરિચિત કરાવવા માટે અમે ઓનલાઈન સ્માર્ટ નિર્ણય લેનાર અને ઈન્ટરનેટનો ઉપયોગ કરનાર બાળકોને માર્ગદર્શન ઉપલબ્ધ કરાવવાની જરૂર છે.'

ગૂગલની બાળકોને હેકિંગથી બચવાની રીત

દિવાનજીએ કહ્યું છે કે, વેકેશન દરમિયાન મહત્તમ બાળકો ઈન્ટરનેટ પર વધારે સમય સુધી સક્રિય રહે છે, તેવામાં આ તેને 'બી ઈન્ટરનેટ ઓસમ : અ ન્યૂ વે ટૂ ઇન્કરેજ ડિજીટલ સેફ્ટી એન્ડ સીરીઝનશિપ' પ્રોગ્રામ સાથે પરિચિત કરાવવાનો શ્રેષ્ઠ સમય છે.

ગૂગલની બાળકોને હેકિંગથી બચવાની રીત

આ પ્રોગ્રામમાં બાળકો સોશિયલ મીડિયા પર સીમિત માત્રામાં ખાનગી જાણકારી શેર કરવી, મજબૂત પાસવર્ડ તૈયાર કરવો, હેકિંગથી બચવા, ઈન્ટરનેટનો સાચો ઉપયોગ કરવા જેવી જાણકારીઓ હાંસલ કરશે.  

The post Google શીખવશે બાળકોને હેકિંગથી બચવાની રીત appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

Google શીખવશે બાળકોને હેકિંગથી બચવાની રીત

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×