Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

એન્ડ્રોઈડ સ્માર્ટફોન પર WhatsApp મેસેજને આ રીતે કરો શિડ્યુલ

આ રીતે વ્હોટ્સએપ મેસેજને કરો શિડ્યુલ

કેટલીક વાર તમે કોઈના જન્મદિવસ અથવા તો કોઈ ખાસ મોકા પર તેને WhatsApp મેસેજ કરવાનું ભૂલી જાઓ છો. તેવામાં તમે WhatsApp માં મેસેજને શિડ્યુલ કરી શકો છો. તમારા દ્વારા શિડ્યુલ કરવામાં આવેલ મેસેજ સેટ કરવામાં આવેલ ટાઈમ પર સેન્ડ થઇ જશે. જોકે, આ વ્હોટ્સએપનું ફીચર નથી પરંતુ તમારે તેના માટે ટીપ્સ અપનાવવી પડશે. એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં વ્હોટ્સએપ શિડ્યુલ કરવા માટે થર્ડ પાર્ટી એપ્લીકેશન શિડ્યુલ વ્હોટ્સએપ મેસેજનો સહારો લઇ શકો છો. આ એપ્લીકેશન ઉપયોગ કરવામાં ઘણી જ સરળ છે. તેના માટે સૌથી પહેલા તમારે પોતાના ફોનમાં શિડ્યુલ મેસેજને ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરવાનું છે.

આ રીતે વ્હોટ્સએપ મેસેજને કરો શિડ્યુલ

ઇન્સ્ટોલ થયા બાદ તમારી પાસે સુપર યુઝરનો એક્સેસ માંગશે અને તમારે તેની અનુમતિ આપવી પડશે. તેની સાથે જ સ્ક્રીન પેન્ડીંગ મેસેજનો વિકલ્પ આવી જશે. અહિયાં તમને જમણી તરફ એક પેન્સિલનો આઇકન દેખાશે, તમને તેના પર ક્લિક કરવું પડશે. પેન્સિલ પર ક્લિક કરતા જ કોન્ટેક્ટ સિલેક્ટનો ઓપ્શન મળશે. અહિયાથી તમે વ્હોટ્સએપ કોન્ટેક્ટને સિલેક્ટ કરી શકો છો, જેને મેસેજ મોકલવા માંગો છો. તેમાં તમે એક નામ સિવાય ગ્રુપની પણ પસંદગી કરી શકો છો.

આ રીતે વ્હોટ્સએપ મેસેજને કરો શિડ્યુલ

સ્ક્રીન પર નીચે જ મેસેજ ટાઈપ કરવાનો વિકલ્પ હશે અને તમારે અહિયાથી મેસેજ ટાઈપ કરીને શિડ્યુલ ટાઈમને સેટ કરવાનું રહેશે. જેવું જ નીચે આપવામાં આવેલ બટન પર ક્લિક કરશો તમારું વ્હોટ્સએપ પેન્ડીંગ મેસેજનાં શિડ્યુલ લિસ્ટમાં આવી જશે. નિર્ધારિત સમય પર મેસેજ જાતે જ ચાલ્યો જશે અને તમને ડીલીવરીનું નોટિફિકેશન પણ પ્રાપ્ત થશે. તમે ઈચ્છો તો શિડ્યુલમાં એક સાથે મેસેજ સેવ કરી શકો છો. તમે ઈચ્છો તો શિડ્યુલ મેસેજને બીજી વાર એડિટ કરી શકો છો.

આ રીતે વ્હોટ્સએપ મેસેજને કરો શિડ્યુલ

આ એપ્લીકેશન ઘણી જ લાઈટ છે અને વધારે મેમરી પણ રોકતી નથી. પરંતુ આ એપ્લીકેશનનો ઉપયોગ કરતા સમયે તે વાતનું ધ્યાન જરૂર રાખો કે, ફોનમાં ઈન્ટરનેટ કાર્ય કરી રહ્યા છો અને તમારા ફોનનો સમય સાચો હોય.

The post એન્ડ્રોઈડ સ્માર્ટફોન પર WhatsApp મેસેજને આ રીતે કરો શિડ્યુલ appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

એન્ડ્રોઈડ સ્માર્ટફોન પર WhatsApp મેસેજને આ રીતે કરો શિડ્યુલ

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×