Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

France ના રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ૩૯ વર્ષીય એમ્યુઅલ મેક્રોનનો વિજય

France ના રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ૩૯ વર્ષીય એમ્યુઅલ મેક્રોનનો વિજય થયો છે. તેમણે તેમના વિરોધી દક્ષિણપંથી નેતા મરી લ પેન સે ને હરાવ્યા હતા. તેમને માત્ર ૩૩.૯૪ ટકા મત મળ્યા હતા. ફાંસના ગણતંત્રમાં વર્ષ ૧૯૫૮ બાદ પ્રથમ વાર એવું બન્યું છે કે ચુંટાયેલા રાષ્ટ્રપતિ ફ્રાંસની બે મુખ્ય રાજકીય પક્ષ સોશયાલીસ્ટ અને સેન્ટર રાઈટ રીપબ્લીકન પાર્ટીમાંથી નથી. રાષ્ટ્રપતિ બન્યા બાદ પોતાના પ્રથમ સંબોધનમાં મેક્રોએ વાયદો કર્યો છે કે હાલમાં દેશમાં ચાલી રહેલી ભેદભાવયુક્ત નીતિઓને અને તેને વધુ મજબુત કરનારાની તાકતો સામે મક્કમતાથી લડવામાં આવશે. જેનાથી યુરોપીય દેશો સાથેના સંબધને પુન: સ્થાપિત કરવામાં આવી શકે. તેમણે કહ્યું કે વિચારો અને આધાર પર વેચાયેલા આ દેશને જોડવાનો અને કટ્ટરવાદ તથા જળવાયુ પરિવર્તનના સંભવિત ખતરાનો મુકાબલો કરવામાં આવશે. આ જાહેરાત બાદ મધ્ય પેરીસના વિખ્યાત લ્રુવ મ્યુઝીયમની બહાર જશ્ન મનાવી રહેલા લોકોને સંબોધિત કર્યા હતા. તેમની જીત ફ્રાંસના ઈતિહાસમાં એક નવા અધ્યાયની શરૂઆત છે. મેક્રોએ એક નવી સરકારની રચના કરવી પડશે. મેક્રોની ટીમે કહ્યું કે તેમના વિરોધી ઉમેદવાર મરી લ પેન સે ટેલીફોન પર કરવામાં આવેલી વાતચીત સૌહાદયપૂર્ણ રહી છે. એક ભાષણમાં મરી લ પેન સે મતદારોનો આભાર માન્યો હતો. જેમણે તેમને મતદાન કર્યું હતું.

The post France ના રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ૩૯ વર્ષીય એમ્યુઅલ મેક્રોનનો વિજય appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

France ના રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ૩૯ વર્ષીય એમ્યુઅલ મેક્રોનનો વિજય

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×