Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Google-Levi’s મળીને બનાવ્યું આ અનોખું સ્માર્ટ Jacket, જાણો શું છે ખાસ

Google-Levi’s એ બનાવ્યું સ્માર્ટ jacquard જેકેટ

ગયા વર્ષે Google I/O નાં દરમિયાન Google એ પ્રોજેક્ટ Jacquard ની જાહેરાત કરી હતી. તેમાં Google અને Levi’s એ સંયુક્ત રૂપથી એક Jacket બનાવવાની પહેલ કરી હતી. તેમજ હવે આ ઘણું જ પ્રતિક્ષિત જેકેટ બનીને તૈયાર થઇ ગયું છે. આ એક પ્રકારનું સ્માર્ટ કનેક્ટેડ જેકેટ છે.

Google-Levi’s એ બનાવ્યું સ્માર્ટ jacquard જેકેટ

ખરેખરમાં એવો આઈડીયા હતો કે, કંડક્ટીવ ફાઈબર્સને એક કપડામાં લગાવવામાં આવે, સાથે જ ડેનિમમાં પણ અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) અને નવી ટેકનીકને એવા જેસ્ચર વિકસિત કરવા માટે પ્રયોગ કરવામાં આવે, જેને તમે સાચે જ તમારા જીવનમાં ઉપયોગ કરી શકો. તેનાથી તમારા કપડા એક ટચસ્ક્રીનમાં બદલાઈ જશે.

Google-Levi’s એ બનાવ્યું સ્માર્ટ jacquard જેકેટ

આ ફાઈબર્સ સ્કેલમાં બનાવવામાં આવે છે, તેથી જ તેને એક થ્રેડની જેમ પોતાની પસંદની કોઈ પણ પ્રકારનો સર્કિટ ડાયાગ્રામ બનાવી શકાય છે. Levi's એ પોતાના Commuter કલેક્શનને રજૂ કર્યું છે, જેમાં તમને પ્રોજેક્ટ jacquard બેઝ્ડ જેકેટ પણ મળી જશે.

Google-Levi’s એ બનાવ્યું સ્માર્ટ jacquard જેકેટ

આ એવું જેકેટ છે, જે તમને ગાડી ચલાવતી વખતે રસ્તો બતાવશે, કોલ્સનાં નોટીફિકેશન પણ જણાવશે. સાથે જ Google ની એસેસરીઝને સપોર્ટ પણ કરશે. તે સિવાય તમે સોંગ પણ ચેન્જ કરી શકો છો. આ કૂલ જેકેટની કિંમત ૩૫૦ ડોલર એટલે કે, લગભગ ૨૩,૦૦૦ રૂપિયા રાખવામાં આવી છે.

The post Google-Levi’s મળીને બનાવ્યું આ અનોખું સ્માર્ટ Jacket, જાણો શું છે ખાસ appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

Google-Levi’s મળીને બનાવ્યું આ અનોખું સ્માર્ટ Jacket, જાણો શું છે ખાસ

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×