Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

આ રીતે Facebook નોટીફિકેશનથી મેળવો છુટકારો…

ફેસબુક નોટીફિકેશનથી મેળવો છુટકારો

Facebook નો ઉપયોગ લગભગ દરેક સ્માર્ટફોન યૂઝર્સ કરે છે. દરેક વ્યક્તિ પાસે ફેસબુકની એપ જરૂર હાજર હશે. તેવામાં કેટલીક વખત ફેસબુકનાં નોટીફિકેશન સાથે જ તમારા દિવસની શરૂઆત થાય છે, જે થોડું કંટાળાજનક તેમજ પરેશાન કરતું હોય તેવું લાગે છે. દિવસભર નોટીફિકેશનની એલર્ટ હેરાન કરી દે છે.

ફેસબુક નોટીફિકેશનથી મેળવો છુટકારો

ક્યારેક બર્થડે, ક્યારેક લાઈવ વિડીયો તો ક્યારેક કેટલાંક નોટીફિકેશન તમને હેરાન કરતા રહે છે. જો ફેસબુક પર આવતી અન્ય નોટીફિકેશન વગેરેથી તમે ડિસ્ટર્બ થાઓ છો. પરંતુ હવે ચિંતામુક્ત થઇ જાઓ. કારણ કે, તમારી આ સમસ્યાનું સમાધાન લઈને આવ્યા છીએ, જેનાથી તમને નોટીફિકેશનની જંજટમાંથી મુક્તિ મળી જશે.

ફેસબુક નોટીફિકેશનથી મેળવો છુટકારો

તેનાં માટે સૌથી પહેલા તમને તમારા ફોનમાં ફેસ્બુકની એપ ખોલવાની રહેશે. તમને સ્ક્રીન પર સૌથી ઉપરના કોર્નર તરફ ૩ હોરીજોન્ટલ લાઈનનો આઇકન હશે, તેના પર ક્લિક કરો.

ફેસબુક નોટીફિકેશનથી મેળવો છુટકારો

આપવામાં આવેલ અકાઉન્ટ સેટિંગને પસંદ કરો. નોટીફિકેશનમાં જાઓ અને જે પણ નોટીફિકેશન તમે જોવા નથી માંગતા તેને ડિસેબલ કરી દો. બસ હવે નોટીફિકેશનની જંજટમાંથી મુક્ત થઇ ગયા.

The post આ રીતે Facebook નોટીફિકેશનથી મેળવો છુટકારો… appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

આ રીતે Facebook નોટીફિકેશનથી મેળવો છુટકારો…

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×