Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Cobra ની સાથે સેલ્ફી લેવી પડી મોંઘી, આ હિરોઈનને થઈ જેલ

નાના પરદાની મશહૂર અભિનેત્રી શ્રુતિ ઉલ્ફતને સોશિયલ મીડિયા પર Cobra ની સાથે ફોટો અને વિડીયો શેયર કરવું મોંઘુ પડી ગયું હતું. વન વિભાગે તેણીની ધરપકડ કરી લીધી હતી. તેણીની સાથે અન્ય એક અભિનેત્રી અને બે પ્રોડક્શન મેનેજરની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ વિડીયો ઓકટોબર 2016માં સીરિયલ ‘નાગાર્જુન’ના પ્રમોશન માટે બનાવવામાં આવ્યો હતો. શ્રુતિએ આ વિડીયોને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. આ વિડીયો ઘણો વાયરલ થયો હતો. વન વિભાગે વિડીયોને પહેલા સોશિયલ મીડિયા પરથી ડાઉનલોડ કર્યો અને ત્યાર બાદ કલિના ફોરેન્સિક લેબમાં મોકલી આપ્યો હતો. 17 જાન્યુઆરીના રોજ વન વિભાગને રિપોર્ટ મળ્યો હતો કે આ સાપ અસલી હતો. રિપોર્ટના આધારે શ્રુતિને નોટિસ મોકલવામાં આવી હતી. જો કે પ્રોડક્શન ટીમના કહેવા મુજબ Cobra (કોબ્રા)ને સ્પેશિયલ ઈફેક્ટસથી બનાવવામાં આવ્યો હતો, અને આ જીવતો સાપ ન હતો.

The post Cobra ની સાથે સેલ્ફી લેવી પડી મોંઘી, આ હિરોઈનને થઈ જેલ appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

Cobra ની સાથે સેલ્ફી લેવી પડી મોંઘી, આ હિરોઈનને થઈ જેલ

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×