Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

આ રીતે હેક થઇ શકે તમારું WhatsApp એકાઉન્ટ…

હેક થઇ શકે છે વ્હોટ્સએપ

કેટલાક સમય પહેલા ખબર આવી હતી કે, WhatsApp Web નાં ૨,૦૦,૦૦૦ યૂઝર્સ જોખમમાં છે. કારણ કે, આ એપ પર સાઈબર અટેક થયો હતો. ત્યારથી તેની સુરક્ષાને લઈને ચિંતા વધી ગઈ છે. જોકે, વ્હોટ્સએપ ભારતમાં સૌથી લોકપ્રિય ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ બની ચુકી છે. તેથી સિક્યુરીટી ફર્મ્સ તેની સુરક્ષાને લઈને સ્ટડી કરતી રહે છે. એક એવી જ સિક્યુરીટી કંપની પ્રેટોરીએન અનુસાર, વ્હોટ્સએપ બિલકુલ સુરક્ષિત નથી. કારણ કે, હેકર્સ ઘણી જ સરળતાથી હેક કરીને કોઈ પણ યૂઝરનો ડેટા ચોરી શકે છે.

હેક થઇ શકે છે વ્હોટ્સએપ

આ રીતે વ્હોટ્સએપ એકાઉન્ટ થઇ શકે છે હેક : - કોઈ પણ વ્યક્તિનાં માત્ર મોબાઈલ નંબરની જાણ હોય. - ફોનનો ઇએમઆઈ નંબર ખબર હોય. - વ્હોટ્સએપનો ઉપયોગ વાઈ-ફાઈ ઈન્ટનેટથી કરવા પર. ઉપરોક્ત કારણોથી હેકર્સ કોઈ પણ વ્યક્તિનું વ્હોટ્સએપ એકાઉન્ટ સરળતાથી હેક કરી શકો છો.

હેક થઇ શકે છે વ્હોટ્સએપ

વ્હોટ્સએપ એકાઉન્ટ સુરક્ષિત રાખવાના ઉપાય : - પોતાનાં વાઈ-ફાઈનો જ ઉપયોગ કરીને વ્હોટ્સએપનો ઉપયોગ કરો. - રાઉટરની પાસવર્ડ થોડા થોડા સમયે બદલતા રહો. - પબ્લિક વાઈ-ફાઈનો ઉપયોગ ન કરો. - કોઈ પણ અપરિચિત નંબરને બ્લોક કરો.

હેક થઇ શકે છે વ્હોટ્સએપ

ઉલ્લેખનીય છે કે, વ્હોટ્સએપે નવું offline ફીચર એડ કર્યું છે, જે યૂઝર્સને સ્માર્ટફોનમાં નેટવર્ક વગર અથવા તો ઈન્ટરનેટ વગર પણ મેસેજ મોકલવાની સુવિધા આપે છે. વ્હોટ્સએપનાં લેટેસ્ટ iOS અપડેટમાં મેસેજને queue up કરવાની સુવિધા આપવામાં આવી છે. આ પ્રકારનું ફીચર ફેસબુક મેસેન્જર અને ઈમેઈલ પહેલાથી આપવામાં આવ્યું છે. તે સિવાય નવા અપડેટમાં એપને નવી રીતે તૈયાર કરવામાં આવી છે, જેથી સ્ટોરેજને સારી રીતે મેનેજ કરી શકાય.

The post આ રીતે હેક થઇ શકે તમારું WhatsApp એકાઉન્ટ… appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

આ રીતે હેક થઇ શકે તમારું WhatsApp એકાઉન્ટ…

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×