Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

આજે છે ભારતીય સ્ટાર ક્રિકેટર Cheteshwar Pujara નો જન્મદિવસ

ભારતીય સ્ટાર ક્રિકેટર ચેતેશ્વર પુજારા

ટીમ ઇન્ડિયા બેટ્સમેન Cheteshwar Pujara આજે પોતાના ૨૯ માં જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે. ચેતેશ્વર પુજારા ટીમ ઇન્ડિયાના ટોપ ખેલાડીઓમાંથી એક માનવામાં આવે છે. ઘણી વખત તેમની ક્રિકેટ કારકિર્દીના વિષે જાણતા હશો, પરંતુ અહી સુધી પહોંચવા માટે તેમનો રસ્તો એટલો સરળ નહોતો.

ભારતીય સ્ટાર ક્રિકેટર ચેતેશ્વર પુજારા

ખરેખર, ૨૫ જાન્યુઆરી ૧૯૮૮ એ રાજકોટમાં જન્મેલા ચેતેશ્વર પુજારાની કારકિર્દીમાં તેમની માતા રીનાનું મોટું યોગદાન રહ્યું છે. તેમણે ક્રિકેટને માતાના સપનાની જેમ જીવી છે.

ભારતીય સ્ટાર ક્રિકેટર ચેતેશ્વર પુજારા

પુજારા મેચ માટે સ્ટેડીયમમાં પહોંચ્યા તો માતાનું થઈ ગયું હતું અવસાન ૨૦૦૫ માં અન્ડર-૧૯ ની મેચ રમવા ગયા, ત્યારે તેમણે પોતાની માતાથી ફોન પર વાત કરી અને માતાએ જણાવ્યું હતું કે, પિતાને જણાવી દે કે માત્ર મેચ માટે નીકળી રહ્યા છે અને જયારે પાછા આવે તો પિતા તેમણે લઈને આવી જાય. આગામી દિવસે જયારે ચેતેશ્વર પુજારા મેચ માટે સ્ટેડીયમ પહોંચ્યા તેમની માતાના અવસાનના સમચાર આવ્યા હતા. આ સમાચારથી તેમણે ઘણું દુઃખ થયું અને લગભગ ૫ વર્ષ બાદ પોતાના પરફોર્મન્સના આધારે તેમણે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું.

ભારતીય સ્ટાર ક્રિકેટર ચેતેશ્વર પુજારા

ચેતેશ્વર પુજારાના ક્રિકેટર બનવા પાછળ તેમની માતાનો હાથ ચેતેશ્વર પુજારાએ પિતાને જણાવ્યું હતું કે, તેમના ક્રિકેટર બનાવવામાં સૌથી વધુ હાથ તેમની માતાનો હતો અને મુંબઈમાં ચેતેશ્વર પુજારા બે મહિનામાં ૨૦ મેચ રમી હતી જયારે રાજકોટમાં પુરા વર્ષે તેમણે ૨૦ મેચ પણ રમવા મળી નહોતી.

ભારતીય સ્ટાર ક્રિકેટર ચેતેશ્વર પુજારા

ભારતીય સ્ટાર ક્રિકેટર ચેતેશ્વર પુજારા

The post આજે છે ભારતીય સ્ટાર ક્રિકેટર Cheteshwar Pujara નો જન્મદિવસ appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

આજે છે ભારતીય સ્ટાર ક્રિકેટર Cheteshwar Pujara નો જન્મદિવસ

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×