Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

હલ્દી સેરેમનીમાં કંઇક આ અંદાજમાં નજર આવી ‘ચંદ્રમુખી ચૌટાલા’ ઉર્ફે Kavita Kaushik

કવિતા કૌશિક

ટીવી એક્ટ્રેસ કવિતા કૌશિક એટલે કે, સબ ટીવીનો ફેમસ શો FIRની સ્ટ્રીક પોલીસ ઓફિસર ચંદ્રમુખી ચૌટાલા ૨૭ જાન્યુઆરીએ મેરેજ કરવાની છે અને તેના મેરેજની ચર્ચા દરેક તરફ છે.

કવિતા કૌશિક

સોમવારે કવિતા કૌશિકની હલ્દી સેરેમની હતી. આ સેરેમની મુંબઈમાં તેમના ઘરે રાખવામાં આવી હતી. આ અવસર પર કવિતા કૌશિકના ફેમિલી મેમ્બર સિવાય તેમના અન્ય ખાસ ફ્રેન્ડસ પણ નજર આવ્યા હતા.

કવિતા કૌશિક

કવિતા આ હલ્દી સેરેમની દરમિયાન વધારે સુંદર નજર આવી રહી હતી. નાગિન ફેમ આશકા ગોરાડિયાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કવિતા અને રોનિતના ફોટા શેર કર્યા છે.

કવિતા કૌશિક

અહેવાલો અનુસાર, બંનેના મેરેજ ૨૭ જાન્યુઆરીએ કેદારનાથ મંદિરમાં થશે. કવિતાની મેરેજ કરવાની ઉતાવળ પાછળ તેની પ્રેગ્નન્સી જણાવવામાં આવી રહી હતી પરંતુ તેણે આ બધા ન્યૂઝને નકારી દીધા છે.

કવિતા કૌશિક

કવિતાએ કહ્યું કે, મેરેજ માટે આ યોગ્ય સમય છે. તેણે આગળ જણાવ્યું કે, મેરેજનો નિર્ણય થોડા દિવસ પહેલા જ લેવામાં આવ્યો છે.

કવિતા કૌશિક

કવિતાનો બોયફ્રેન્ડ રોનિત બિસ્વાસ એક બ્રાંડ ડિરેક્ટર છે. ગયા વર્ષે કવિતાનું તેના એક્સ બોયફ્રેન્ડ નવાબ સાથે બ્રેકઅપ થયું છે. આ પાંચ વર્ષના લાંબા રિલેશન પછી બંને મેરેજ કરવા માંગતા હતા પરંતુ કવિતાના પરિવારવાળા તેની વિરુધ્ધ હતા જેના કારણે બંને બ્રેકઅપ કરી લીધું હતું.

કવિતા કૌશિક

The post હલ્દી સેરેમનીમાં કંઇક આ અંદાજમાં નજર આવી ‘ચંદ્રમુખી ચૌટાલા’ ઉર્ફે Kavita Kaushik appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

હલ્દી સેરેમનીમાં કંઇક આ અંદાજમાં નજર આવી ‘ચંદ્રમુખી ચૌટાલા’ ઉર્ફે Kavita Kaushik

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×