Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ડ્રાઈવરના પુત્રના મેરેજમાં ફેમિલી સાથે પહોચ્યા Salman Khan

ડ્રાઈવરના પુત્રના મેરેજમાં ફેમિલી સાથે પહોચ્યા સલમાન ખાન

બોલિવુડના 'સુલતાન' સલમાન ખાન તેમના ડ્રાઈવરના પુત્રના વેડિંગ રિસેપ્શનમાં પહોચ્યા હતા. વાસ્તવમાં સલમાન સૌથી જૂના ડ્રાઈવરોમાંથી એક અશોક સિંહના પુત્ર શેખર સિંહના મેરેજ હતા. જેમાં સલમાન વર-વધૂને આર્શીર્વાદ આપવા માટે પહોચ્યા હતા. વેડિંગ રિસેપ્શનમાં સલમાન સિવાય તેમના પિતા સલીમ ખાન, ભાઈ સોહેલ ખાન, બહેન અર્પિતા-અલવીરા, જીજુ અતુલ અગ્નિહોત્રી અને ભાણિયા આહિલ સહિત ઘણા લોકો પહોચ્યા હતા. આ સિવાય વાજીદ, સૂરજ પંચોલી, હિમેશ રેશમિયા, ગુરમીત ચૌધરી અને ડિરેક્ટર અબ્બાસ-મસ્તાનની જોડી પણ રિસેપ્શનમાં પહોચી હતી. આગળ જુઓ વધુ ફોટા...

ડ્રાઈવરના પુત્રના મેરેજમાં ફેમિલી સાથે પહોચ્યા સલમાન ખાન

ડ્રાઈવરના પુત્રના મેરેજમાં ફેમિલી સાથે પહોચ્યા સલમાન ખાન

ડ્રાઈવરના પુત્રના મેરેજમાં ફેમિલી સાથે પહોચ્યા સલમાન ખાન

ડ્રાઈવરના પુત્રના મેરેજમાં ફેમિલી સાથે પહોચ્યા સલમાન ખાન

ડ્રાઈવરના પુત્રના મેરેજમાં ફેમિલી સાથે પહોચ્યા સલમાન ખાન

ડ્રાઈવરના પુત્રના મેરેજમાં ફેમિલી સાથે પહોચ્યા સલમાન ખાન

The post ડ્રાઈવરના પુત્રના મેરેજમાં ફેમિલી સાથે પહોચ્યા Salman Khan appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

ડ્રાઈવરના પુત્રના મેરેજમાં ફેમિલી સાથે પહોચ્યા Salman Khan

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×