Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

અક્ષયની શાનદાર ફિલ્મ ‘Jolly LLB 2’ નું નવું ટ્રેલર રિલીઝ

ફિલ્મ 'જોલી એલએલબી' ની સિકવલ 'જોલી એલએલબી૨' નું બીજું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલર જોઇને લાગે છે કે, ફિલ્મમાં માત્ર કોમેડી નથી પરંતુ ડાયલોગ્સની ભરમાર છે. ફિલ્મમાં અક્ષયનો લૂક ચર્ચિત થઈ રહ્યો છે, તે વકીલ જગદીશ મિશ્રાની ભૂમિકામાં નજર આવી રહ્યા છે. ટ્રેલરમાં જે ડાયલોગ છે તે વધારે શાનદાર છે. ટ્રેલરની શરૂઆત કોર્ટમાં ચાલી રહેલ ચર્ચાથી શરુ થાય છે. ઉલ્લેખનીય છે કે, ફિલ્મ 'જોલી એલએલબી૨' ની સ્ટોરી યુપીમાં રહેતા એક મિડલ ક્લાસ આદમીની છે જે વકાલતથી પોતાનું ઘર ચલાવે છે. તેવામાં ફિલ્મમાં દરેક નાની-મોટી મિડલ ક્લાસ મુશ્કેલી દર્શકને બતાવે છે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ ૨૦૧૩ ની હીટ ફિલ્મ 'જોલી એલએલબી' ની સિકવલ છે. લાસ્ટ ટાઈમ ફિલ્મ હીટ એન્ડ રન કેસ પર બની હતી. આ વખતે પણ ફિલ્મ કોઈને કોઈ મુદ્દો ફરીથી ઉઠાવશે. આ ફિલ્મ માટે સૌરભ શુક્લાને બેસ્ટ સપોર્ટીંગ એક્ટર માટે નેશનલ એવોર્ડ મળ્યો હતો. જોલી એલએલબીને સુભાષ કપૂરે ડિરેક્ટ કરી હતી અને ફિલ્મમાં અરશદ વારસીએ વકીલનો રોલ પ્લે કર્યો હતો. જે એક હાઈ-પ્રોફાઈલ કેસને ભ્રષ્ટ વકીલ બોમન ઈરાની વિરુધ્ધ લડે છે.

The post અક્ષયની શાનદાર ફિલ્મ ‘Jolly LLB 2’ નું નવું ટ્રેલર રિલીઝ appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

અક્ષયની શાનદાર ફિલ્મ ‘Jolly LLB 2’ નું નવું ટ્રેલર રિલીઝ

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×