Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Home Tips : મેરેજ ફંકશનમાં સુંદર દેખાવું છે તો અપનાવો આ Face Pack

Home made face pack for glowing skin

સુંદર દેખાવા માટે અપનાવો આ ફેસપેક

Home made face pack for glowing skin દુલ્હન લગ્નનાં સમયે સુંદર લાગે તે માટે ઘરેલૂ એક સ્ક્રબથી શ્રેષ્ઠ બીજું કીજ નથી. Face Pack ત્વચા માટે સર્વોત્તમ ટોનિક છે. આ ફેસપેક બધી મૃત કોશિકાઓને હટાવવામાં મદદ કરે છે. તેમાં પ્રોટીન, વિટામીન. એમીનો એસીડ, ફોસ્ફરસ તથા મિનરલ્સ વગેરે પૌષ્ટિક તત્વ હાજર રહે છે. આ સ્કીનની ઊંડાઈ સુધી પૌષ્ટિક તત્વોને પહોંચાડે છે અને સ્વસ્થ કોશિકાઓનું નિર્માણ કરીને ત્વચાને સુંદરઅને કોમળ બનાવે છે.

સુંદર દેખાવા માટે અપનાવો આ ફેસપેક

Home made face pack for glowing skinસામગ્રી : ૧ ચમચી ચંદન પાઉડર ૧ ચમચી નીમ પાઉડર ૧ ચમચી તુલસી પાઉડર ૧ ચમચી સમુદ્રી મીઠું

સુંદર દેખાવા માટે અપનાવો આ ફેસપેક

Home made face pack for glowing skinબનવવાની રીત : બધી સામગ્રીઓને ભેળવીને કોઈ એરટાઈટ ડબ્બામાં રાખી મુકો, જ્યારે પણ તેનો ઉપયોગ કરવાનો થાય ત્યારે તાજા ફળોનો રસ અથવા હુંફાળા દૂધ સાથે ભેળવીને ગરદન પર લગાવો. તેણે ૧૫ મિનીટ સુધી લગાવેલું રહેવા દો અને ત્યાર બાદ સાડા પની વડે ચહેરાને ધોઈ લો. આ પેકને સપ્તાહમાં ૩ દિવસ લગાવી શકો છો.

સુંદર દેખાવા માટે અપનાવો આ ફેસપેક

Home made face pack for glowing skinસામગ્રી: લાલ દ્રાક્ષ સ્ટ્રોબેરીઝ દહીં

સુંદર દેખાવા માટે અપનાવો આ ફેસપેક

Home made face pack for glowing skinબનવવાની રીત : લાલ દ્રાક્ષની છાલ કાઢી લો. ત્યાર બાદ સ્ટ્રોબેરીઝ અને દ્રાક્ષને મિક્સરમાં સારી રીતે ક્રશ કરી લો. ધ્યાન રાખો કે તેમાં કોઈ ગાંઠ ન રહે. હવે આ મિશ્રણમાં એક કપ દહીં ભેળવો. આ એક સ્મૂધ પેક જેવું દેખાશે. હવે આ મિશ્રણને ૨૫ મિનીટ સુધી ચહેરા પર લગાવો. ત્યાર બાદ ચહેરાને ઠંડા પાણી વડે ધોઈ લો. સપ્તાહમાં બે વખત આ પ્રયોગ કરવાથી તમારી ત્વચા એકદમ ટાઈટ બની જશે. ચમકદાર ત્વચા માટે તમે આ મિશ્રણમાં મધ પણ ભેળવી શકો છો.

The post Home Tips : મેરેજ ફંકશનમાં સુંદર દેખાવું છે તો અપનાવો આ Face Pack appeared first on Vishva Gujarat.This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

Home Tips : મેરેજ ફંકશનમાં સુંદર દેખાવું છે તો અપનાવો આ Face Pack

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×