Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

જુઓ… યુવરાજ અને હેઝલનું દિલ્હીમાં પોસ્ટ વેડિંગ સંગીત

યુવરાજ સિંહ-હેઝલ કિચ

ક્રિકેટર યુવરાજ સિંહ અને અભિનેત્રી હેઝલ કિચના મેરેજના ફંક્શન દિલ્હીમાં શરુ થઇ ગયા છે. સોમવારે રાત્રે બંનેનું પોસ્ટ-વેડિંગ સંગીતનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં ડાંસ કરતા સમયે યુવરાજને ઉઠાવવાના પ્રયત્નમાં ક્રિકેટર આશિષ નેહરાએ તેમને પાડી દીધા હતા. જો કે, વિરાટ કોહલીએ યુવીને બચાવી લીધો હતો.

યુવરાજ સિંહ-હેઝલ કિચ

યુવરાજ-હેઝલના મેરેજની રસમ એક અઠવાડિયા પહેલાથી શરુ થઇ ગઈ હતી. સંગીતનો એક ફોટો શેર કરતા યુવરાજે લખ્યું કે, 'આભાર વિરાટ કોહલી મને બચાવવા માટે, નહિ તો નેહરાજીએ મને નીચે પાડી દીધો હોત.

યુવરાજ સિંહ-હેઝલ કિચ

ઉલ્લેખનીય છે કે, ઇન્ડિયાના સ્ટાર ક્રિકેટર અને સિક્સર કિંગના નામથી ફેમસ યુવરાજ સિંહ અને બોલિવુડ એક્ટ્રેસ હેઝલ કિચે ૨ ડિસેમ્બરે ગોવામાં ફરીથી હિંદુ રીત-રિવાજ પ્રમાણે મેરેજ કરી લીધા છે.

યુવરાજ સિંહ-હેઝલ કિચ

આ ખાસ સમારોહમાં યુવરાજના નજીકના ફ્રેન્ડ્સ અને પરિવારના સભ્યો હાજર રહ્યા હતા. હેઝલની માતા હિંદુ છે અને આ કારણે તે હેઝલના હિંદુ રીત-રિવાજ પ્રમાણે મેરેજ કરાવવા માંગતી હતી.

યુવરાજ સિંહ-હેઝલ કિચ

યુવરાજના મેરેજમાં તેના ખાસ ફ્રેન્ડ વિરાટ કોહલી અને રોહિત શર્મા પણ સામેલ થયા હતા. વિરાટની સાથે અનુષ્કા શર્મા પણ આ ફંક્શનમાં સામેલ થઇ હતી અને રોહિત શર્મા તેની પત્નીની સાથે આ ફંકશનમાં જોવા મળ્યો હતો.

યુવરાજ સિંહ-હેઝલ કિચ

આ સિવાય બોલિવુડ ઇન્ડસ્ટ્રીની પણ ઘણી હસ્તીઓ તેમાં મેરેજમાં સામેલ થઇ હતી. મેરેજ પછી એક પાર્ટી ઓર્ગેનાઈઝ કરવામાં આવી જેમાં યુવી અને હેઝલે ડાંસ કર્યો હતો.

યુવરાજ સિંહ-હેઝલ કિચ

૩૦ નવેમ્બરે ફતેહગઢ સાહિબ ગુરુદ્ધારામાં યુવરાજ અને હેઝલની આનંદ કારજની રસમ થઈ હતી. તેમાં યુવરાજના નજીકના સંબંધી અને ફેમિલી મેમ્બર્સ પણ સામેલ થયા હતા. તેની પહેલા આજે સવારે યુવરાજની હલ્દી સેરેમની હતી.

યુવરાજ સિંહ-હેઝલ કિચ

ઉલ્લેખનીય છે કે, મંગળવારે લલિત હોટલમાં યુવરાજ અને હેઝલની મહેંદી અને સંગીત સેરેમની ઓર્ગેનાઈઝ કરવામાં આવી હતી. ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ જીત્યા પછી ઇન્ડિયન ક્રિકેટ ટીમ પણ તેમાં સામેલ થઇ હતી. અહીં વિરાટ કોહલીએ ખૂબ ડાંસ પણ કર્યો હતો. હવે ૭ ડિસેમ્બરે દિલ્હીમાં યુવી અને હેઝલની રિસેપ્શન પાર્ટી છે. આગળ જુઓ વધી ફોટા...

યુવરાજ સિંહ-હેઝલ કિચ

યુવરાજ સિંહ-હેઝલ કિચ

યુવરાજ સિંહ-હેઝલ કિચ

યુવરાજ સિંહ-હેઝલ કિચ

યુવરાજ સિંહ-હેઝલ કિચ

The post જુઓ… યુવરાજ અને હેઝલનું દિલ્હીમાં પોસ્ટ વેડિંગ સંગીત appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

જુઓ… યુવરાજ અને હેઝલનું દિલ્હીમાં પોસ્ટ વેડિંગ સંગીત

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×