Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Gujarati Poem On Women Day

Gujarati Poem On Women Day

Gujarati Poem On Women Day by our most versatile writer Ms. Hiral Pathak Mehta. The poem truly shows the mirror of society.

સ્ત્રી,
આજે સ્ત્રી ની વાત,.ફક્ત એક દિવસ માટે સ્ત્રી ની વાત,
ચૌટે અને ચોકે થતી રોજબરોજ પણ આજે એના વખાણ ની વાત,
એક દિવસ માટે એની લાગણી ની વાત,
એને મેહસૂસ થતાં એક એક દુઃખ ની વાત,
ખુશી શેમાં થી મળશે? આજે એની એ ચિંતા ની વાત,
આજે એના મનપસંદ પકવાનો ની વાત,
વોટ્સએપ અને ફેસબુક સ્ટેટસ માં ફક્ત એની વાત,
એક દિવસ માટે રાણી ને એના દરબાર ની વાત,
આજે એની એક એક પળ ની વાત,
વરસ ના વચલા દહાડે આજે યાદ આવતી એની વાત,
આંસુ, પ્રેમ,લાગણી,હાસ્ય ને રૂપ ની વાત,
આજે એના નખશિશ ની વાત,
આજે એક સ્ત્રી ની વાત,
અલગ અલગ સંબંધે પણ આજે એની એક વાત
આજે ફક્ત “હિર” તારી જેમ દરેક સ્ત્રી ની વાત
– Hiral Pathal Mehta

On the International Women’s Day. We at Mannnavichar team wish all women the success. Let’s motivate all Women to achieve their dreams. Instead of wishing them on one day, let’s pledge to make each of their day happy and help them in all paths of life.

Posts You May Like To Read

  • એ આંખોનું કાજલ..

The post Gujarati Poem On Women Day appeared first on Mann Na Vichar.



This post first appeared on Mann Na Vichar, please read the originial post: here

Share the post

Gujarati Poem On Women Day

×

Subscribe to Mann Na Vichar

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×