Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Relationship Poem In Gujarati

Relationship Poem In Gujarati

Relationship Poem in Gujarati by our beloved and guest writer Mrs. Hiral Pathak Mehta. A very beautiful poem that shows how the world would be if understood other’s pain. Wouldn’t it be more peaceful? In fact, the world would be an happy place to live, where there will be Love, Care and Support. Read the beautiful piece below:

કેવું થાય જો પીડા ની પણ આપ-લે થાય?
કોણ કેટલામાં છે એનું ય માપદંડ થાય…
દુઃખ થઈ જાય અડધું, આંસુ ઓ ઓછા થાય …
જો વાડકી વ્યવહાર માં પીડા પણ પીરસાય…

કેવું થાય જો પીડા ની પણ આપ-લે થાય?
વૃક્ષ કાપતાં એની વેદના આપણને પણ અનુભવાય…
ચોરી કરતાં પકડાતા ચોરનું ય દુઃખ સમજાય….
કોઠે બેઠેલી સ્ત્રી ની મજબૂરી આપણને ય અનુભવાય…

કેવું થાય જો પીડા ની પણ આપ-લે થાય….?
પ્રસવની પીડા પુરુષને ય સમજાય…
બાપ ની જવાબદારી બાળકોને ય સમજાય…
વ્યર્થ ના ઘરડાઘરે માં-બાપ ય ના જાય….

કેવું થાય જો પીડા ની પણ આપ-લે થાય?

More Poems In Gujarati You Would Like To Read

  • Marriage Anniversary Poem In Gujarati
  • Life Poem Gujarati
  • Relationship Poems in Gujarati
  • Poem On Life In Gujarati
  • Gujarati Love Poem – Jenish Gandhi
  • Self Love Poems In Gujarati
  • Heart Touching Poem In Gujarati
  • Gujarati Life Stories

The post Relationship Poem In Gujarati appeared first on Mann Na Vichar.



This post first appeared on Mann Na Vichar, please read the originial post: here

Share the post

Relationship Poem In Gujarati

×

Subscribe to Mann Na Vichar

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×