Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Life Poem Gujarati

Life Poem Gujarati

Life Poem Gujarati by our experienced writer Mrs. Hiral Pathak Mehta.

કેવું આ જીવવાનું?
રોજ સવારે ઉઠવાનું ને….
અવિરત દોડતા રેહવાનુ…
શેની છે ચાહ ને શું મળવાનું….
ને પાછા રાત્રે એ જ અધૂરે સપને સૂવાનું?
કેવું આ જીવવાનું? પરિવાર વગર એકલા રેહવાનું…
પૈસા ની ચાહ માં આ કેવું જીવવાનું?
લાગણી ઓની આપલે ઓનલાઇન કરવાની….
પોતાના હોવા છતાં.. આદત પાડવાની….
આંસુ નીકળે તો પણ હસતા રેહવાની….
આ કેવી જિંદગાની જીવવાની?
આંખ ખૂલે ને જવાબદારી ઓ જ દેખાય…
શું આવી જ સવાર જોવાની?
અખબાર વાંચુ તો પણ નકારાત્મક તા વાંચવાની….
હે પ્રભુ….
શું આમ જ જિંદગી જીવવાની?

BY Hiral Pathak Mehta

One can very well relate each and every word with our today’s life and lifestyle. We all know that the life is changing at an alarming rate, but do we know the impact that it is having in our lives. We have build a huge distance between our loved one’s and ourselves. Our feeling are now conveyed in a digital mode. Despite being staying together, we are getting a feeling as if we are in long distance relationship, why?

More Poems On Life You May Like To Read
  • Life Is Beautiful Poem In Hindi
  • The Truth About Today’s Life

The post Life Poem Gujarati appeared first on Mann Na Vichar.



This post first appeared on Mann Na Vichar, please read the originial post: here

Share the post

Life Poem Gujarati

×

Subscribe to Mann Na Vichar

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×