Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Gujarati Short Stories – ત્યારે જ હું તને ગમતી?

Gujarati Short Stories – ત્યારે જ હું તને ગમતી?

Gujarati Short Stories ત્યારે જ હું તને ગમતી?. This short story will help you understand the pain of a women. A wonderful creation by our Guest Writer Hiral Pathak Mehta.

સવારે તને ઉઠાડતી…ચા આપતી…આદુ જરા આેછું છે ને ફરી ચા ને ઉકાળતી..ટીફીનમાં રોજ વેરાઈટી ને તો પણ શાક માં મીઠું ઓછું છે ને ઉપરથી મીઠું આપતી…પાકીટ,કપડાં,ચશ્મા ને શૂઝ છતાં મોબાઈલ ભૂલી જાય તો દોડીને આપતી…પોતે જમી કે ના જમી પણ તને ફોન કરીને પૂછતી…તું ફોન કાપીને..busy right.now chat with you later..ના જવાબ માં OK લખતી…સાંજનાં જમવામાં તારા પસંદનું બનાવતી..ભાઈબંધો સાથે તારો નાસ્તો ને રસોઈમાં મારા નુસ્ખ કાઢતો…થાકી ને આવેલો ને તારી સામે હસતી…તું ખસ આઘી જા સાંભળતી..ખુદની કમર દુખતી તો પણ તારું માથું દબાવતી..શયનખંડ માં અંતે સંતોષતી..શું ફક્ત ત્યારે જ હું તને ગમતી?

A married women is always been neglected by a husband. What she needs is just sometime out of your daily schedule. Can’t we as a husband give them this much? Do not ask your spouse to compromise in the name of adjustments. Give them the Love, the Time and the respect they expect from you.

Poems You May Like To Read

  • Poem On Wife – પત્ની તુ ધન્ય છે
  • Marriage Poem In Gujarati- સાત જન્મ ના વચન
  • Gujarati Love Quotes
  • Love Poem In Gujarati
  • Article On Krishna, Radha And His Flute
  • એ આંખોનું કાજલ..

The post Gujarati Short Stories – ત્યારે જ હું તને ગમતી? appeared first on Mann Na Vichar.



This post first appeared on Mann Na Vichar, please read the originial post: here

Share the post

Gujarati Short Stories – ત્યારે જ હું તને ગમતી?

×

Subscribe to Mann Na Vichar

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×