Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Reliance Jio બંધ કરી રહી છે બાર કોડ સિસ્ટમ, હવે આ રીતે મળશે 4G સિમ

Reliance Jio to start web portal To Sale 4G sim

રિલાયંસ જિયો બંધ કરશે બારકોડ સિસ્ટમ

Reliance Jio to start web portal To Sale 4G sim Reliance Jio સિમ લેવા માટે હવે તમારે વધારે હેરાન નહી થવું પડે. ખબર મળી છે કે, કંપની જલ્દી જ બાર કોડ દ્વારા Jio 4G SIM આપવાની પ્રોસેસ ખતમ કરવા જઈ રહી છે. આ સિમ લેવા માટે હાલમાં બારકોડ જનરેટ કરવામાં કેટલાક યૂઝર્સને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો. તેવામાં હવે કંપની આ સિમ ડાયરેક્ટ ઉપલબ્ધ કરવી રહી છે.

રિલાયંસ જિયો બંધ કરશે બારકોડ સિસ્ટમ

Reliance Jio to start web portal To Sale 4G simસિમ લેવામાં થઇ રહી છે આ મુશ્કેલીઓ રિલાયંસ જિયો મુજબ તેમની 4G ને લઈને કસ્ટમર્સનો રિસ્પોન્સ કંપની માટે સારો રહ્યો છે. કંપની પણ સિમની ડિમાન્ડને પુરી કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી છે. રિલાયંસ જિયો રોજ મોટી સંખ્યામાં સિમ જાહેર કરી રહી છે. જો કે, કેટલાંક ટેલિકોમ પ્રોબ્લેમ્સનાં લીધે તેઓ એકથી વધારે સિમ યૂઝર્સને નથી આપી રહી. જેના લીધે યૂઝર્સને કેટલીક સમસ્યાઓ થઇ રહી છે.

રિલાયંસ જિયો બંધ કરશે બારકોડ સિસ્ટમ

Reliance Jio to start web portal To Sale 4G simકંપની ખતમ કરશે બારકોડ જનરેટ સિસ્ટમ નોંધનીય છે કે, રિલાયંસ જિયો સાથે અંત સુધી બધી સેવાઓ ફ્રી મળી રહી છે. જ્યારે સિમની માંગ વધારે છે. તેવામાં કંપની આ વર્ષ બાદ બારકોડ જનરેટ કરવા પર સિમ આપવાની પ્રોસેસ ખતમ કરી શકે છે. આગામી વર્ષે સિમ ઉપયોગ કરનાર યૂઝર્સ ડેટાનાં પૈસા ચુકવવા પડશે. આ કારણે બની શકે છે કે યૂઝર્સની સંખ્યા થોડી ઓછી થઇ જાય.

રિલાયંસ જિયો બંધ કરશે બારકોડ સિસ્ટમ

Reliance Jio to start web portal To Sale 4G simવેબસાઈટ દ્વારા મળશે સિમ રિલાયંસ જિયો જલ્દી જ એક એવી વેબસાઈટ શરુ કરવા જઈ રહી છે. જ્યાંથી યૂઝર્સ સરળતાથી તેમનું 4G સિમ લઇ શકશે. તેવા યૂઝર્સ જેમને માર્કેટમાં સિમ નથી મળી રહ્યા તેઓ હવે વેબસાઈટ પરથી સરળતાથી સિમ લઇ શકશે. રિપોર્ટ મુજબ પોર્ટલ પર સિમ બુક કરાવશે. 5-૭ દિવસની અંદર સિમ તેમને દ્વારા આપવા આવેલ એડ્રેસ પર મોકલવામાં આવશે.

The post Reliance Jio બંધ કરી રહી છે બાર કોડ સિસ્ટમ, હવે આ રીતે મળશે 4G સિમ appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

Reliance Jio બંધ કરી રહી છે બાર કોડ સિસ્ટમ, હવે આ રીતે મળશે 4G સિમ

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×